SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ અધ્યાત્મ રાજય હૃદયથી અવલાકન કરવું; તેનાં મન, વચત, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્દભુત રહસ્થા ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેએએ સમ્મત કરેલું સ` સમ્મત કરવું, આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા ચેાગ્ય, ફરી ફરી ચિંતવવા ચેાગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા ચાગ્ય, પરમ રહસ્ય છે, અને એ જ સ શાસ્રતા, સ સંતના હૃદયનેા, ઈશ્વરના ઘરના મ પામવાના મહામા છે. અને એ સઘળાનું કારણ કેાઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું ? આજે, ગમે તેા કાલે, ગમે તેા લાખ વર્ષે અને ગમે તેા તેથી માડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જપ્ત થયે છૂટકા છે. સ પ્રદેશે, અને તેા એ જ સમ્મત છે, x x અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે.’ આ પછી સ’. ૧૯૪૭ના પાષમાં લખેલા સ્વાનુભવની છાપવાળા અતિશય મહત્વના અસાધારણ પત્રમાં (અ. ૧૯૪) આ જ વસ્તુની સ્વાનુભવસિદ્ધ વાતથી પુષ્ટિ કરતાં શ્રીમદ્ સર્વ જ્ઞાનીસંમત સન્માનું દન કરાવે છે— ‘ભાવઅપ્રતિબદ્ધતાથી નિર'તર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યેા છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વ માને એ જ મા`થી થાય છે અને અનાગતકાળે પણુ જ્ઞાનપ્રાપ્તિના એ જ માગ છે. સવ શાસ્રના બેષ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માને આરાધવા. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાંસુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાંસુધી એ માર્ગનું દન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગ ના વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનો. અનાદિ કાળથી જીવ અવળે માગે ચાલ્યા છે. જો કે તેણે જપ, તપ, શાસ્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કઈ પણ અવશ્ય કરવા ચેાગ્ય હતું તે તેણે કર્યુ નથી; જે અમે પ્રથમ જ જણાવ્યું છે.' આવા ટંકાત્કીણુ અમૃત સુવર્ણાક્ષરે આ અમૃત સન્માનું દર્શન કરાવતા આ અમૃત (Immortal) પુરુષે શ્રીમદે સૂયગડાંગઆદિ શાસ્ત્રોની સાક્ષીથી આ ઉક્ત વસ્તુ પુષ્ટ કરી છે, આવા જ ધ્વનિ કરતા બીજા પત્રમાં સાક્ષાત્ સમ્રૂત્તિ શ્રીમદ્ પોતાનું હૃદય દર્શાવે છે—કોઈ પણ પ્રકારે જીવ પેાતાની ૫નાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતા નથી. સજીવનમૂર્ત્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્ત્ના માગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારૂ હૃદય છે. (અ. ૧૯૮). અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું ચ અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું. સત્ સત્ જ છે, સરળ છે, સુગમ છે; સત્ર તેની પ્રાપ્તિ હૈાય છે; પણ સત્ન બતાવનાર સત્ ોઈએ. (અ’. ૨૦૭). સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવને માહુ છે. x x સત્ છે તે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy