________________
સુધારસ : શાંતસુધારસજલનિધિ શ્રીમદ્દની આત્માની અમૃતાનુભૂતિ
૪૬૧
સુધાને વિષે અમને સંદેહ નથી.
શ્રીમદ્ સૌભાગ્ય પરના એક પત્રમાં (અ. ૩૦૮) દૃઢ આત્મનિશ્ચયથી લખે છે— તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે.' અત્રે આ સુધારસની જ વાત છે અને એ વસ્તુ પેાતાને અનુભવસિદ્ધ છે એટલે જ શ્રીમદ્ આવા દૃઢ નિશ્ચયથી લખતાં સૌભાગ્યને તેનું સ્વરૂપ સમજવાની પ્રેરણા કરે છે. આનું કઇંક સ્પષ્ટીકરણ કરતાં શ્રીમદ્ એક ખીજા પત્રમાં (અ. ૪૭૧) સૌભાગ્યને લખે છે... આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂ આધાર છે; માટે કઈ રીતે તેને ખીજજ્ઞાન કહેા તેા હરકત નથી; માત્ર એટલા ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હેાવા જોઇએ.’—અત્રે સામાન્યપણે એનું સ્થાન બતાવ્યું છે કે તે મુખને વિષે વરસે છે અને તેની ઉપચાગિતા શી છે તે બતાવતાં કહ્યુ' છેકે આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે તે એક અપૂર્વ આધાર છે; અને એટલે જ અત્ર કહ્યું છે કે કોઈ રીતે તેને ખીજજ્ઞાન કહેા તેા હરકત નથી. અત્રે ‘કોઈ રીતે' એમ શબ્દ મૂકયા છે તે સૂચવે છે કે કોઈ અપેક્ષાએ કારણમાં કાય ના ઉપચારથી તેને-સુધારસને ‘ખીજજ્ઞાન’ કહે તેા હરકત નથી. અર્થાત્ જો કે આ સુધારસ પાતે બીજજ્ઞાન નથી, પણ સદ્ગુરુગમે પ્રાપ્ત એ સુધારસનું જ્ઞાન ખીજજ્ઞાનનું બીજ–કારણ થઈ શકે એમ છે, એટલે તેને 'બીજજ્ઞાન' કહેવામાં ખાધ નથી. એ જ વસ્તુ અત્ર—માત્ર એટલા ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાનીપુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનારા હેાવા જોઇએ'—એ શબ્દો પરથી સ્પષ્ટ થઇ જાય છે. આના અથ એમ થયા કે તે સુધારસના જ્ઞાનથી આગળ અમૃતરૂપ આત્માનું જ્ઞાન થાય છે,−રસદેવ નિર ંજનક પહી’— શુદ્ધ ચૈતન્યરસના અધિદેવ શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે, શુદ્ધ આત્માને અમૃતાનુભવ થાય છે, અને એ જ કેવલજ્ઞાનનું ખીજ છે—ખીજજ્ઞાન છે,— વહુ કેવલકા ખીજ ગ્યાનિ કહે, નિજકા અનુભૌ મતલાઈ ક્રિયે;' આ ખીજજ્ઞાનનું કારણ સુધારસનું જ્ઞાન થાય છે, એટલે તેને પણ આમ કારણમાં કાના ઉપચારથી ખીજજ્ઞાન કહ્યુ તે યથા` છે. અને આમ ધ્યમ નિયમ' કાવ્યની સુપ્રસિદ્ધ અમૃત પંક્તિઓના આની સાથે સુમેળ મળે છે. આ રસદેવ નિરંજનની—શુદ્ધ ચૈતન્યરસમય શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ—નિવિકલ્પ પરમા સમ્યક્ત્વઅનુભવ એ જ પરમા ખીજજ્ઞાન છે અને એ જ કેવલજ્ઞાનનું બીજ છે. આવી શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ શ્રીમને કયારની થઈ ચૂકી છે અને સુધારસની ધારા પછીના કેટલાંક દના તેમને થઈ ચૂકયા છે, અર્થાત શ્રીમની આત્મદશા એથી પણ ઘણી ઘણી આગળ વધી ગયેલી છે, તેના નિર્દેશ કરતાં શ્રીમદ્ પત્રાંક ૧૯૭માં સૌભાગ્યને તેવા પ્રકારે લખે છે— x x સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપના સત્સંગ હાય તેા છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણકે તે ઘણું કરીને સ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દશ`નની છે.’ ઇ.
આ ઉપરાક્ત પત્રના (અં, ૪૭૧) અનુસંધાનમાં તે પછીના પત્રમાં (મ, ૪૭૨)
"