________________
અપૂર્વ આત્મશયમ અને શુદ્ધ આત્મ થરિત્ર ભણી દાર
૪ર૧
થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહેાંચવાયેાગ્ય મા ભણી તે વહાણુને રાખવાના પ્રયત્નમાં જ વસે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ ચાગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયેાગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તાપણુ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.’ યથા પદાથ એય જેને થયા છે એવા ધત્તિ શ્રીમને ખાદ્ય પદાથ માં સ્વમાંતરે પણ સમયમાત્ર પશુ પરમાણુમાત્ર પણ સુખબુદ્ધિ છે જ નહિં, નિજસ્વભાવમાં જ સ્થિતિનું પરમ સુખ એમને વર્તે, એટલે આ પરમ સચમી પુરુષ પાતાના મન-વચન-કાયાના ચોગ પણ તે નિજભાવમાં સ્થિતિ કરવામાં જ પ્રવર્તાવે છે,——આવા મન-વચન-કાયાના અદ્ભુત સંયમ શ્રીમને વર્તે છે. આમ માત્ર એક બાહ્ય વેષ સિવાય સ` અમાં શ્રીમદ્ દ્રવ્યથી અને ભાવથી અપૂર્વ આત્મસંયમમાં પ્રવાં જ છે.
-અન્યભાવ
આ અપૂર્વ આત્મસંયમ અંગે શ્રીમદે એમના સચમમય આત્મજીવનની જીવનઘટના કેવી ઘડી હતી, અધ્યાત્મ જીવનચર્યાં કેવી ચાજી હતી, તેનું દર્શીન આપણને શ્રીમના હૃદયદ ́ણુ સમી તેમની હાથનેાંધ (આભ્યંતર પરિણામ અવલેાકન)માં પ્રાપ્ત થાય છે. તે પ્રત્યે થાડા દૃષ્ટિપાત કરીએ : તેમાં પ્રથમ મન-વચન-કાયાના યાગનું સંયમન કરવા શ્રીમદ્ શી રીતે પ્રવર્તો હતા તે જોઈએ. હાથનોંધ ૧ અ. ૬— કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું'. આત્માનું મુક્તપણું. આ છેલ્લી સમજણુ.’ અર્થાત્ આહાર-વિહાર–નીહારની નિયમિત પ્રવૃત્તિ રાખવી અથવા વૃક્ષદશા રાખવી એમ કાયાનું નિયમિતપણું રાખવું; એકાંતિક નહિં એવું સાપેક્ષ શૈલીવાળું સ્યાદ્વાદવચન ખેલવું એમ વચનનું સ્યાદ્વાદપણું રાખવું. મનનું સ॰ભાવથી ઉદાસીનપણુંસ્પર્શે નહિં એવું ઉચ્ચઅપ અસગપણું રાખવું એમ મનનું ઔદાસીન્યપણુ રાખવું; આ મન-વચન-કાયાના ચેાગથી આત્માનું મુક્તપણું-છૂટાપણું રાખવું. છેલ્લામાં છેલ્લું આ જ ને આટલું જ કરવાનું છે, આ જ છેલ્લી પ્રક્રિયા છે, માટે આ છેલ્લી (final) છેવટની સમજણુ છે. (મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં પણ શ્રીમરે આ જ વસ્તુ લખી છે. જુએ . ૧૨૬). તેમજ હાથનોંધ ૧-૬૫માં લખ્યું છે— આહા રના જય, આસનના જય, નિદ્રાના જય, વાદ્સયમ, જિનાપષ્ટિ આત્મધ્યાન.' ઇ., અને હાથનાંધ ૨-૬૫માં લખ્યું છે— આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપયાગપણે કરવા ઘટે છે. ' આ મન-વચન–કાયાના સયમ કેવી રીતે કરવા એ અંગેની પેાતાની સવિસ્તર આત્મચર્યાં શ્રીમદ્દે હાથનેાંધ ૧-૮માં દર્શાવી છે : વચનસંયમ, મનેાસંયમ, કાયસયમ' એમ પ્રત્યેક ત્રણવાર લખી અત્ર એમ સૂચવ્યું જણાય છે કે આ ત્રિવિધ સંચમ કૃત-કારિત-અનુમાદિત એ ત્રિપ્રકારથી અથવા ત્રિકાળ સંબંધથી કરવાની પેાતાની ધારણા છે. શ્રીમદ્દે આ ત્રિવિધ સયમની ચેાજના આ પ્રકારે કરવા ધારી છે— કાયસ’ચમ. ઇન્દ્રિયસંક્ષેપતા, ઇન્દ્રિય સંયમ, આસનસ્થિરતા. સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ–મૌનતા, વચનસ ક્ષેપ સઉપયાગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનગુણાતિશયતા. મનાસંયમ,-મનઃસક્ષેપતા, મનઃસ્થિરતા આત્મચિંતનતા.’
."