________________
અધ્યાત્મ રાજચંદ્ર
વૃદ્ધ-ત્રણ અંક પ્રથમના તમને અનુકૂળ ન આવે. અગિયારમાંનું પણ તેમ જ. ૧૩–૧૪' તમારી પાસે આવે એવું તેમને નિમિત્ત રહ્યું નથી. ૧૩' યત્કિંચિત્ આવે; પણ પૂ. ક. હાય તે તેએનું આગમન થાય, નહીં તેા નહી. ચૌદમાનું આગમનકારણ માગશે। નહીં, કારણ નથી.'
૨૬૪
ત્યાં (નેપથ્ય)-‘તમે એ સઘળાનાં અંતરમાં પ્રવેશ કરે. હું સહાયક થઉં છું.' તે પુરુષ (શ્રીમના આત્મા) પરમ ઉત્સાહથી ખાલી ઊઠે છે-ચાલેા. ૪ થી ૧૧, ૧૨ સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચઢતી લહરીએ છૂટતી હતી. વધુ શું કહીએ ? મને તે બહુ પ્રિય લાગ્યું, અને એ જ મારૂ પેાતાનું લાગ્યું.’
જાએ તે
વૃદ્ધે મારા મનેાગત ભાવ જાણીને કહ્યું એ જ તમારો કલ્યાણમા ભલે; અને આવા તે। આ સમુદાય રહ્યો.’
(સ્વવિચારભુવન, દ્વાર પ્રથમ.)
આમ અક્ષરે અક્ષરે જ્યાં શ્રીમની માક્ષ માટેની અનન્ય તમન્ના દન દે છે એવા આ અમર લેખમાં શ્રીમદ્દે પેાતાના આત્માની શુદ્ધાત્માનુભૂતિનું અને પેાતાની આત્મગુણદશાનું માર્મિક સૂચન કર્યુ છે. સ્વવિચારભુવનમાં બેઠેલા શ્રીમદે સ્વજીવનમાં—આત્મભુવનમાં બિરાજી અલૌકિક દિવ્ય જ્ઞાનચક્ષુથી ચક્રવતી ઇંદ્રપત સમસ્ત જગતને દુઃખી દેખી, સિદ્ધાંજન આંજેલી દ્વિવ્ય ચાગદૃષ્ટિથી મુક્તાત્મા સિદ્ધોને પરમ સુખી દેખી-સિદ્ધપદનું સાક્ષાત્ દન કરી, તે સિદ્ધપદ પામવાની અનન્ય તાલાવેલી દર્શાવતાં, તે ત્વરિતપણે પામવાના કલ્યાણુમાના કૅમ હૃદયંગમ અદ્ભુત અનુપમ શૈલીમાં આલેખ્યા છે; એટલું જ નહિં પણ તે સિદ્ધપદના આરાધક ૪-૫-૬-૭–૮–૯– ૧૦-૧૨ અંકથી સૂચિત તે તે ગુણસ્થાનસ્થિતિવાળા ચેાગીઓની મહાન્ મંડળીમાં પાતે ભળી જઈ, તેના અંતમાં પ્રવેશી તે ગુણુસ્થાનક્રમે આરહણ કરતાં અનુભવાતી જ્ઞાનીદશાના ધ્યાનદ્વારા-સમાપત્તિથી અનુભવપ્રત્યક્ષ સાક્ષાત્કાર પણ કર્યાં છે, તે તે ગુણસ્થાને ક્રમે ક્રમે સુખની ઉત્તરાત્તર ચઢતી લહરીઓને અનુભવાસ્વાદ સાક્ષાત્ આત્મસાત્ પણ કર્યો છે. સં. ૧૯૪૬માં આવીશ વર્ષોંની વયે લખાયેલા આ અમૃત લેખમાં પરમઅમૃતપદ–સક્ષપદ માટેની શ્રીમદ્દની કેવી અનન્ય તમન્ના પદે પદે દેખાઈ આવે છે!