________________
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શીન
૨૧૭
ક્રમની પ્રાપ્તિ હેાય તે આ પત્ર લખવા જેટલી ખેાટી કરવા ઇચ્છા નથી.’ ત્યારે વિશ્ર્વ શુ' નડે છે ? તે માટે શ્રીમદ્ પાકારે છે પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સ ંતાની કૃપાદૃષ્ટિ ષ્ટિગાચર નથી. સત્સ`ગની ખામી છે.’
આમ આત્મપેાષક મળેાના અભાવરૂપ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ પૂ રાશાવાદી સુર કાઢતાં શ્રીમદ્ હૃદયમાં રોપાયેલા ક્રમના બીજના હર્ષાલ્લાસ દર્શાવે છે. તાપણ એ ક્રમનું ખીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ જ સુખકર થયું છે;' તે સુખ કેવું છે તે માટે આત્માનુભવના ઉદ્ગાર કાઢે છે— સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહેાતી, તેમજ કેઇ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે ખીજા અનેક ઉપચારથી જે અંતર્થાંતિ થવાની નહાતી તે થઈ છે. નિરંતરની—ભવિષ્યકાળની—ભીતિ ગઇ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્ત્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે, નહી' તેા જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે.' આમ પેાતાના મિત્ર પ્રત્યેના પત્રમાં કાઢેલા અંતરાગારમાં શ્રીમદ્ પેાતાનુ હૃદય ખાલ્યું છે તે પરથી સ્પષ્ટ સમજાય છે કે–શ્રીમને તત્ત્વજ્ઞાનની ઊંડી શુઢ્ઢાનું દન થયું છે, તેના ક્રમનું ખીજરાપણુ પણ હૃદયમાં થયું છે, ને તેના શાંતિમય– અમૃતમય પરમ નિભ ય સુખનું અનુભવઆસ્વાદન પણ થયું છે, અને આ અનુભવામૃતસુખપાનથી સાધારણ ઉપજીવનમાં પ્રવત્તતા તેમનું જીવન રહ્યું છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું ખીજારાપણુ કેમ વા કેવા પ્રકારથી થયું' એ વ્યાખ્યાને અત્ર અપ્રસંગ કહી, શ્રીમદ્ પત્રના ઉપસ`હાર કરતાં પરમ આત્મભાવાલ્લાસથી કહે છે– ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હૈ!'
આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવામાં નિમગ્ન થયેલા અને તેમાં નિરંતર નિવાસના ક્રમમાં સંલગ્ન થયેલા શ્રીમદ્ ઘણું કરીને તે જ વ્યક્તિવિશેષ પ્રત્યેના ખીજા પત્રમાં લખે છે-‘તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે’– વિશેષ વિશેષ સૂઝે છે, અને તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ પેાતાને ઉગ્યા હતા તે દર્શાવે છે અને ખચીત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઊગ્યે હતા.’ તેા પછી તેનું થયું શું ? તેના ખુલાસા કરે છે. કાળના ખળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદ્યની સાથે ગૌણુ કરવા પડચા; અને ખરે! જો તેમ ન થઈ શકયુ હેાત તે તેના જીવનના અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના).' બાહ્યથી ભલે તેમ થયું પણ અંતર્થી વત્ત માન વર્તી રહેલી શી દશા છે તે માટે શ્રીમદ્ પેાતાનું હૃદય ખાલે છે— જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવા પડચો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે,’—ચિત્તવૃત્તિ-અંતવૃિત્ત તે તે તત્ત્વજ્ઞાનરૂપ વિવેક અને તેના સહજ લરૂપે સ પરભાવથી વિરતિરૂપ-સČસંગપરિત્યાગરૂપ વિવેકમાં જ પ્રથમથી જ પ્રસન્ન ચાલી આવે છે; છતાં ખાદ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી તે માટે અકથ્ય ખેદ થાય
અન્ય૮