________________
૧૫૬
અધ્યાત્મ રાજક
*
:
રાખું’~~ પુષ્પરસના રસીએ! ભમરા જેમ પુષ્પરસાસ્વાદમાં લીન હોય તેમ હૃદયને આત્મગુણરસાસ્વાદમાં લીન રાખું; ‘હૃદયને કમળરૂપ રાખુ’~~~~કમળ જેમ જળમાં નિલે પ રહે છે તેમ હૃદયને સંસારમાં નિલે`પ રાખું; · હૃદયને પત્થરરૂપ રાખુ' ’— પત્થર જેમ કઠિન-કંઠાર હોય તેમ આપત્તિ આવ્યે દખાય નહિં એવું કઠાર રાખું; ‘ હૃદયને લિંબુરૂપ રાખું’—— લિંબુ જેમ સત્ર ભળી જાય-મળી જાય- એકરસ બની જાય તેમ બધાની સાથે હળીમળીને રહે એવું મિલનસાર અને એકરસ-અભિન્નભાવી રાખું; ‘હૃદયને જળરૂપ રાખું’~~~જળ જેમ સ્વચ્છ-પારદશી અને મલ દૂર કરનારૂબંધાનારૂં છે તેમ મારા હૃદયને સ્વચ્છ-પારદશી અને અંતર્ના વિષયકષાયાદિ મલને દૂર કરનારૂ–ધાનારૂ રાખું; ‘ હૃદયને તેલરૂપ રાખું’— તેલ જેમ સ્નિગ્ધ-ચીકાશદાર હાય છે તેમ હૃદયને સ્નિગ્ધસ્નેહાળ-પ્રેમાળ રાખું, અથવા તેલ જેમ જલમાં ઉપર તરતું રહે તેમ હૃદયને સાંસાર પ્રસંગમાં ડૂબે નહિં એવું ઉપર તરતું રાખું; ‘ હૃદયને અગ્નિરૂપ રાખુ’— અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મ કરે છે ને સુવણ ને શુદ્ધ કરે છે, તેમ હૃદયને કમ–કાષ્ઠને બાળીને ભસ્મ કરે એવું અને આત્માની અશુદ્ધિ દૂર કરી ચિત્–સુવણ ને શુદ્ધ કરે એવું રાખું; ‘ હૃદયને આદર્શરૂપ રાખુ’’’~~~ આદશ-અરિસા જેમ સ્વચ્છ અને વસ્તુનું જેમ છે તેમ પ્રતિશિંખ પાડે છે પણ નિર્વિકારી હાય છે, તેમ હૃદયને સ્વચ્છ અને વસ્તુસ્વરૂપનું યથા પ્રતિબિંબ પાડનારૂ પણ નિર્વિકારી રાખું; ‘ હૃદયને સમુદ્રરૂપ રાખું ’— સમુદ્ર જેમ સને સમાવેશ કરે એવા ગભીર અને મર્યાદા ન લેાપે એવા ‘સમુદ્ર’–મુદ્રાસહિત હાય છે તેમ હૃદયને વિશાલતાથી સના સમાવેશ કરે એવું પરમ ઉદાર આશયગંભીર અને સ્વરૂપમાંદા ન લેાપે એવું ‘સમુદ્ર’-સ્વરૂપમુદ્રાસહિત રાખુ.- .—આ ઘેાડા અથ ગભીર સૂત્રેામાં શ્રીમના હૃદયના આદશ કેવા ભવ્ય જોવા મળે છે ! શ્રીમદ્દનું શુક્લ હૃદયશુક્લ અંતઃકરણ કેવું તત્ત્વરસિક, કેવું નિલે પ, કેવું કઠાર-કેવું મૃદુ, કેવું મિલનસાર– કેવું અભેદભાવી, કેવું સ્વચ્છ-કેવું નિખાલસ પારદશી, કેવું સ્નેહાળ, કેવું ઉમ–જાજવ લ્યુમાન, કેવું નિર્માંળ-કેવું નિર્વિકાર, કેવું ઉદાર ગંભીર– કેવું સ્વરૂપમર્યાદાશીલ હશે, તેના આ પરથી સુજ્ઞ વિચક્ષણ જનાને કંઈક ખ્યાલ આવે છે.
આવા શુક્લ હૃદયવાળા-સાચા શુદ્ધ અંતઃકરણવાળા શ્રીમના વૈરાગ્યરગ સાચા અંતર’ગપરિણામી–નિર્દભ નિર્વ્યાજ હતા, તે તેમના જ વચને સૂચવે છે. શ્રીમ અદ્ભુત વૈરાગ્ય તા ૧૯૪૨ થી હતેા~~ ‘ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે’ તે તે આપણે તે પ્રકરણમાં જોઇ ગયા. તે દિનપ્રતિદિન એર વૃદ્ધિ પામ્ય જતા હતા. અવધાનાદિ કૃતિએમાં અને એગણીશમા વર્ષોંની અને તે પછીની કૃતિઓમાં પણ તેનું પ્રતિબિંબ પડે છે; અને તેમની અધ્યાત્મચર્યા વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-ધ્યાનાદિ પ્રત્યે કેવા જોરશેારથી દોડી રહી છે—કેવા સંવેગથી ધસી રહી છે, તેનેા સહજ ખ્યાલ આવે છે. જેમકે-મહાનીતિમાં (અ. ૨૦)– વૈરાગી હૃદય રાખવું, દન પણ વૈરાગી શખવું,' ઈ. વચને, તેમજ વચનામૃતમાં-(અ. ૨૧) આ સંસારને શું કરવા? અનતવાર થયેલી માને આજે સ્રીરૂપે ભાગવીએ છીએ. સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતાં