SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય રે દિવસ આ અહે! ધન્ય રે દિવસ આ અહે, જાગી જે રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ રે.....ધન્ય. ઓગણીસસેં ને એકત્રીસે, આ અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાલિમેં, અદ્ભુત વૈરાગ્ય ધાર રે......ધન્ય. ઓગણીસસેં ને સુડતાલિમેં, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે ત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.. ધન્ય. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે..............ધન્ય. એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે.........ધન્ય. યથાહેતુ જે ચિત્તને, સત્ય ધર્મને ઉદ્ધાર રે, અવશ્ય આ દેહથી, એમ થયે નિર્ધાર રે..ધન્ય. આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયેગ રે.. ધન્ય. અવશ્ય કર્મ ને ભેગ છે, ભગવ અવશેષ રે; તેથી દેહ એક જ ધારિને, જાશું સ્વરૂપ સ્વદેશ રે........ધન્ય. શ્રીમદ્ રાજચંદ્ર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy