________________
૫૮૦
પરિશિષ્ટ ૮-સૂચિ ૨
છ પદ'ના પત્રમાં મોક્ષનો ઉપાય સમાધિ' કહ્યો છે;
તે કેમ થશે? ૪૮૪
જાણ્યા વગર આત્મા શી રીતે જોવાય? તે તો જ્ઞાનીએ
જાણ્યો છે? ૩૮૩ જિનેશ્વરના ચરણ એટલે શું કે જેથી કર્મ ન બાંધે? ૨૦૧ જીવ આટઆટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું
નથી? ૪૨૩ ‘જીવ છે તો શુદ્ધ, પણ દારૂના છાકથી મત્ત થયો છે.”
- દારૂ પીધો શાથી? ૩૪૯ જીવ તો નથી ઈચ્છતો કે હું આમ કર્યું. ત્યારે કેમ
થાય છે? ૧૭૨ જીવ વહેલો મોક્ષે શી રીતે જાય? ૨૫૩ જીવને પુરુષ સમીપ હોય ત્યારે સદ્બુદ્ધિ વિચાર
સ્કુરે છે. પણ તે પછી જરા વારમાં પાછો બહિબુદ્ધિ કેમ બની જાય છે? ૪૧૩ જે માન્યતાથી કર્મ બંધાય છે તે માન્યતા કેવી રીતે
જાય? ૨૧૪
સમજાય છે? ૨૧૭ પરમ કૃપાળુ દેવનો આપનો પરિચય; આપનું તે
પહેલાનું ગૃહસ્થાવસ્થાનું, આચાર્ય તરીકેનું તે પછીનું ચરિત્ર; આપ દરેકને ક્ષમાપના અને વીસ દુહાની આજ્ઞા કરો છો તેનું રહસ્ય?. તેમાં મુનિ હોઈ શકે કે નહિ? –વગેરે વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી, “એ તો વાંચ્યું છે' એમ કરે છે તેમને આ જાણ્યા વગર એકલું વાંચી
ગયે ન સમજાવા યોગ્ય છે, એમ સમજાય. ૨૭૩ પરિણમાય કેમ? ૩૫૫ પર્યાયદૃષ્ટિ કેમ છૂટે? ૨૩૧ પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે,
તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? ૪૪૩ પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહિ? ૧૬૮ પુરુષાર્થ શું કરવો? ૩૪૫ પ્રત્યક્ષ એટલે? ૨૭૭ પ્રત્યક્ષ પુરુષ અને તેમની વાણી તો સમજાય છે; પણ
સંત અને સત્સંગ, એમાં સંત એટલે આત્મા ન
પામ્યા હોય તે કે કેમ? ર૬૪ પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું
અને ઈશ્વરનું સ્વરૂપ શું? ૨૯૬ *પ્રભુ, મરણ વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને
ન પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે? શી વાતમાં ઉપયોગ જોડવો
જોઈએ? શું લક્ષ રાખવો જોઈએ? ૩૩૫ પ્રભુ, હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે?
૨૧૫
જ્ઞાન શાથી થાય? ૩૫૦ જ્ઞાની સર્વ અવસ્થામાં અબંધપરિણામી છે, તે કેમ
હશે? ૨૧૫
| ‘તેની આજ્ઞાનું નિઃશંકતાથી આરાધન કરવું' તે કોની
આજ્ઞા? અને આરાધન શું? ૧૭૦
દેહ અને આત્મા ભિન્ન છે તે એક કેવી રીતે થયા?
અને તે હવે ભિન્ન શી રીતે થાય? ૪૪૨ દોરડું (જ્ઞાનીની આજ્ઞા) તો મળ્યું છે. હવે આપ ખેંચી
લો ત્યારે ને? ૩૪૯ દોષ નાશ થવાનો શો ઉપાય? ૧૪૮
બે દિવસ થોડો મંદવાડ હતો ત્યાં સુધી તો મંત્રનું
સ્મરણ થયું પણ ત્રીજે દિવસે વિશેષ દુ:ખ થતું ત્યારે મંત્રના જાપની ઈચ્છા, ભાવના તો રહેતી પણ બાપરે! અરેરે! એમ બોલાઈ જતું તેનું કેમ હશે? ૨૮૪
ધર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા
જવું-મૌન રહેવું? ૨૭૪
નિજમાં નિજબુદ્ધિ શી રીતે થાય? ૧૫૫
ભક્તિ યે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી? ૪00 ભક્તિ વગર જ્ઞાન થાય? ૧૫૫ ભેદને ભેદ તો પર્યાયદૃષ્ટિ ખસે ત્યારે જણાય ને?
૨૧૨
પત્રાંક ૩૭નું વાંચન-(માનસાગરને) આમાં શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org