________________
પ૭૮
પરિશિષ્ટ ૮-સૂચિ ૧
કયાં છે? ૪૫૨ સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું? શાસ્ત્રમાં પણ એ
જ કરવાનું કહ્યું છે તે શું? ૩૯૪ સૌથી પ્રથમ જરૂર શાની છે? ૩૪૬ સૌથી શ્રેષ્ઠ બોધ છે. સાંભળ સાંભળ કરે તો સંગ
એવો રંગ લાગશે જ. પણ ખામી શાની છે?
૩૮૦. સ્ટેશને જવું હોય તો શું કરવું જોઈએ? ૪૫૦
મોકલશો નહિ, તો? ૩૫૭ સંત કયાં છે? ૨૩૬ સાચું જોવું જોઈએ. તે શું? ૩૮૩ સાત સાંધે અને તેર તૂટે.’ તેની દવા કોણ કરશે?
કોઈ કરશે? ૧૯૫ સાધમ ભાઈનો એક ટૂકડો પણ ન ખાવો જોઈએ.
કૃપાળુદેવના વખતમાં કેવું વર્તન હતું? ૨૯૪ સાધુ કોણ? ૨૪૧ સાધુજીને એમ પૂછો કે અનંતવાર સાધુપણું આવ્યું છે
અને વ્રતપચ્ચખાણ કર્યા છે તો પછી શું રહી ગયું
છે? ૨૧૭ સામાયિકનું સ્વરૂપ શું? ૩૩૯ સારમાં સાર શું છે? ૪૯૪ સાંભળવાનું કારણ શું? ૧૪૮ સાંભળવાનો ભાવ હોય, તેમાં નજર રાખે; પણ પૂર્વ
ભવના અંતરાય કે આવરણને યોગે સંભળાય
નહીં તો તે નિષ્ફળ જાય? ૩૨૪ (કોઈ) સાંભળે અને સમજણ ન પડે તો કેમ? ૩૨૪ સિંહણનું દૂધ ઠીકરાના વાસણમાં લેવાશે? ૨૯૮ સુખ લાગે તે પણ એક જાતની વેદના જ છે. જીવને
તો તે બધું વેદવું જ પડે છે. એ કાંઈ સુખ-દુ:ખ
ગણવું એ જીવનો સ્વભાવ છે? ૩૦૨ સોભાગભાઈ, અંબાલાલભાઈ, વગેરેની માન્યતા જુદી
હતી. તેવું થવું જોઈએ. ગ્રહણ કરે તેવા મુમુક્ષુ
હજારો જડ પદાર્થ એકઠા કરો તો પણ તે સાંભળી
શકસે? ૩૯૨. હવે કયાં ઊભા રહેવું? ૨૦૦ હવે તો કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના
શી કરવાની છે? યાદ શું લાવવાનું છે? ૩૦૩ હવે શું કહેવું? બીજે કયાંય કોઈ જગ્યાએ કોઈની
પાસે આ વાત (વિચારને ધ્યાન) સાંભળશો?
૧૮૪ હવે શું સમજવું? અને ભેદનો ભેદ કેમ? ૨૧૨ હું કહું તે મનાશે? ૪૩૨ ! પ્રભુ, ઉધ્યાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે, પણ
હરીફરીને શાની સામે જોયું? ૬૭ હે! પ્રભુ મને ખબર નથી, પણ તે (વાણી) મારા
કાનમાં પડો. આમ કરવાથી કેટલું કામ થાય છે? ૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org