SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ રત્ન, (૯) અશ્વ રત્ન, (૧૦) પુરાહિત રત્ન, (૧૧) સેનાપતિ રત્ન, (૧૨) ગાથાપતિ રત્ન, (૧૩) વાધિક રત્ન, (૧૪) શ્રી રત્ન. ૧૦૯ પ્ર. ચક્રવર્તી નાં નવ નિધાન કાને કહે છે ? ઉ. સમાન્ય નવ વિધાનનાં નામ : ૧. મહા પદ્મ, ૨. પદ્મ, ૩. શંખ, ૪, મકર, પ. કચ્છપ, ૬. મુકુંદ, ૭. કું, ૮. નીલ, અને ૯. ચર્ચીસ (ચર્ચા). જૈનમાન્ય નવનિધાન અને એના અર્થ આ પ્રમાણે છે : ૧. નસર્પ -ગામ-નગર આદિના વ્યવહાર જેનાથી થાય તે. ૨. પાંડુક——નાણાં અને મેય દ્રવ્યાના વ્યવહાર જેનાથી થાય તે. ૩. પિંગલક——પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણ વિધિના વ્યવહાર જેનાથી થાય ત. ૪. સરન-ચક્રવતી નાં ૧૪ અન્ય ઐન્દ્રિયાદિ રત્નની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૫. મહાપદ્મ—શ્વેત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૬. કાળ—વમાન આદિ ત્રણ કાળનું અને બધી કળાઓનુ જ્ઞાન જેનાથી થાય તે. ૭. મહાકાળ—લેહ આદિ સમગ્ર ધાતુએ તથા સ્ફાટિક, મણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૮. માણવાયુદ્ધનીતિ અને ક્રૂડ નીતિ તથા ચેોધ, આયુધ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૯. શંખ—સંગીત, નૃત્ય અને વાદ્યોની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૧૮૦ પ્ર. પ્રત્યેકબુદ્દ” કે “સહસ ંબુદ્દ” કાને કહે છે ? ઉ. કલિંગદેશને કરકંડુ રાજા, પાંચાલનો દ્વિમુખરાજા, વિદેહના નમી રાજા, અને ગાંધારદેશના નતિરાજા : એ ચાર રાજાએ પ્રત્યેકબુદ્ધ” કે “સહસંબુદ્ધ” કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ એટલે ગુરુ વગેરેના ઉપદેશ વિના કે તપશ્ચર્યાદિ પૂર્વસાધના વિના જેમને પેાતાના જીવનના કેાઈ તીવ્ર પ્રસંગે અયાનક જ્ઞાન થઈ જાય તે સ્વયં બુદ્ધ.’ સંસારમાં રહેવું અને મેાક્ષ થવા કહેવું એ બનવુ. અમુલભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy