SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ૧૫૯ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન આ કાળમાં હોય ? ઉ. આ કાળમાં પણ કાઈ કાઈ મહાત્માએ ગતભવને જાતિસ્મરણુજ્ઞાન. વડે જાણી શકે છે, જે જાણવુ કલ્પિત નહિ પણ સમ્યક્ હાય છે.. ૧૬૦ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન તા પછી બધાને કેમ થતું નથી ? . જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઇ જોયુ હોય અથવા અનુભવ્યું હાય તેનુ સ્મરણુ વૃદ્ધાવસ્થામાં કેટલાંકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. પૂર્વ દેહ છેડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, બાહ્ય પદાર્થાને વિષે છવ વળગી રહી મરણ કરે છે અને નવા દેહ પામી તેમાં જ આસક્ત રહે છે; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી. તેમ ઉપરનાં કારણાને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહિ. જ્ઞાનીઓને જાતિસ્મરણુજ્ઞાન વૈરાગ્યવૃદ્ધિનું કારણ થઈ જાય છે. બધા તીર્થંકર ભગવાનાને વૈરાગ્ય થતાં જાતિસ્મરણુજ્ઞાન હોવું તે સહજ નિયમ છે. ૧૬૧ પ્ર. જાતિસ્મરણનાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે? ઉ. નાનપણે કાઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને માટપણે કાઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે પ્રમાણે. જાતિસ્મરણનાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કાઈને આ સ્મૃતિ થેાડા વખત માટે રહે તા કાઇને લાંખા વખત રહે છે. શ્રીમદ્ રાજચંદ્રે પૂના કાઈ ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી. એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તા તેમનું નામ ખીજું આપ્યું હતું. (લક્ષ્મીચંદ કે અભેચંદ), પણ પેાતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પેાતાનું નામ રાયચંદ રખાવ્યુ, અને લેખ વગેરેમાં ‘રાજચંદ્ર' લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર” નામ કાયમ થયું. કાઠિયાવાડના એક યાગી વૈજનાથે કહેલું કે શ્રીમદ્ રાજચંદ્ર સર્વ જીવ પ્રત્યે, સ` ભાવ પ્રત્યે અખંડ એકસ વીતરગઢશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy