SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉ. જ્ઞાન તેનુ નામ કે જે હર્ષ, શાક વખતે હાજર થાય અર્થાત્ હ શાક થાય નહિં. ૯૭ પ્ર. જ્ઞાન થવાથી સંસાર પ્રત્યે કેવી સ્થિતિ થાય ? ઉ. જ્ઞાન તા તે કે જેનાથી બાહ્ય વૃત્તિએ રાકાય છે. સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે. સાચાને સાયુ' જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. જ્ઞાન એ દારા પરાવેલ સેાય જેવું છે, એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલુ છે. દારા પરેવેલ સેાય ખાવાતી નથી તેમ જ્ઞાન હાવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. ૯૮ પ્ર. જ્ઞાન અને વૈરાગ્યના અરસપરસ સંબંધ કહેા. ઉ. જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે, એકલાં ન હાય. વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હાય. ૯૯ પ્ર. જ્ઞાન તે મેાક્ષના ઉપાય છે તે કઈ રીતે ? ઉ. વિચાર વગર જ્ઞાન નહિ, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહી. સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મેક્ષ નથી. એમ જોવામાં આવે છે. ૧૦૦ પ્ર. ત્યારે આવી સમજણ જીવે. મ મેળવતા નહિ હોય ? . જીવના ઉપર ઘણા કાળથી અજ્ઞાનના ખેાજો પડચો છે. જીવ ખરેખર પુરુષાર્થ કરતા નથી અને તેથી તે સાચાને સાચું અને જૂટાને જૂહુ સમજતા નથી. ૧૦૧ પ્ર. જીવ પેાતાની ભૂલ ચારે જોઇ શકે છે ? ઉ. વીતરાગ કે જ્ઞાની પુરુષના ઉપદેશથી કે પછી પેાતાના આંતરજ્ઞાનથી સમજે તા જીવ પેાતાની ભૂલ સમજે. પૂછ્યું હોય તો પૈસા ખૂટે નહિ, ને પૂછ્યું ખૂટે તે પૈસા રહે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy