SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ થઈ જાય છે. કાયરતા પાંચે સમવાયા મળતાં જ થાય છે, પણ જ્યારે એક કારણુંને મુખ્ય કરીને થત થાય છે ત્યારે અન્ય કારણુ ગૌણ રહે છે, તેમનેા અભાવ નથી. તે જ પ્રમાણે જે કાર્ય ની ઉત્પત્તિમાં કાળ સિવાયના પુરુષાર્થાદિ અન્ય સમવાય મુખ્ય દેખાય છે, તેને અકાળનયના વિષય કહે છે તથા જેમાં કાળની પ્રમુખતા દેખાય છે, તેને કાળનયના વિષય કહેવામાં આવે છે. કાળનયે સ્વકાળમાં કાર્ય થાય છે અને અકાળનચે અકાળમાં. આ કથનનું તાત્પર્ય એ કદાપિ નથી કે ક્રાય" સમય પહેલાં થઈ ગયું. -૩૭૫૪ પ્ર. પ્રવચનસારમાં કેરીનુ ઉદાહરણ આપીને કાળનય અને અકાળનયનુ થન આવે છે ને ? તેમાં કહ્યું છે * કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે, ગરમીના દિવસેામાં પાકનાર કેરીનો જેમ; અને અકાળનચે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય ઉપર આધાર રાખતી નથી, કૃત્રિમ ગરમીથી પકાવેલ કેરીની જેમ. તેથી અકાળ કાર્ય થાય છે તે વાત સ્પષ્ટ કહેવામાં આવી છે તેનુ શું ? ઉ ડાળી ઉપર લાગેલી કેરીને પાકવામાં કાળનયને મુખ્ય કરોને કાળલબ્ધિ આવતાં સ્વયં તે પાકી એમ કહેવામાં આવ્યુ', તે પણ તેમાં ઋતુકૃત ગરમીનું નિમિત્ત પણ હતું જ. ધાસમાં પકવવામાં આવેલ કેરીમાં કૃત્રિમ ગરમી આપવરૂપ પુરુષના પ્રયત્ન જોવામાં આવ્યા, તેથી કાળને ગૌણુ કરીને તેને અકાળનયની અપેક્ષાએ અકાળ અર્થાત્ કાળથી ભિન્ન કારણેાથી તે પાકી એમ કહેવામાં આવ્યું. અહીં અકાળના અથ અસમય અથવા સમય પહેલાં એમ નથી, પરંતુ કાળલબ્ધિ સિવાયના અન્ય પુરુષાર્થ આદિ સમવાયાને સમુદાય છે. કાળના અર્થ પણુ સમય માત્ર નથી, પરંતુ કાળધ નામના એક સમવાય છે. કાળ સિવાયના બાકીના ચાર સમવાયાને એક નામથી કહેવા હાય તા અકાળ સિવાય ખીજું શું કહી શકાય? જેમ જીવથી ભિન્ન પાંચ દ્રવ્યાને અજીવ કહેવામાં આવે છે, તેવી જ રીતે અહી કાળ (કાળલબ્ધિ)થી ભિન્ન ચાર સમવાયેને અકાળ કહેવામાં આવે છે. બધાં કાર્ય ક્રમનિયત હોવા અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક; તા લાહને ટીપતાં સુધરી જશે અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy