SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૩ જ પુરુષાર્થની સાર્થક્તા નથી હોતી. પરંતુ સમયસર કામ થઈ જવું તે જ પુરુષાર્થની સાર્થકતાનું સૂચક છે. ૧૭૩૭ પ્ર. જે ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો પુરુષાર્થ જ ઊડી જાય ? ઉ. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવાથી ક્નબુદ્ધિનું મિથ્યાભિમાન ઊડી જાય છે અને નિરંતર જ્ઞાયકપણાને સાચે પુરુષાર્થ થાય છે દૃષ્ટિનું સ્વભાવ તરફ ઢળવું તે જ મોક્ષના માર્ગમાં અનંત પુરુષાર્થ છે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરનારને ઉક્ત શ્રદ્ધાના કાળમાં આત્મોન્મુખી અનંત પુરુષાર્થ થવાને અને સમ્યગ્દર્શન પ્રગટ થવાને ક્રમ પણ સહજ હોય છે. કર્તા ત્વના અહંકારથી પકડાયેલ આ જગતને પરમાં કે પર્યાયમાં કાંઈ ફેરફાર કરવામાં જ પુરુષાર્થ દેખાય છે. પણ પર અને પર્યાય સંબંધી વિકલ્પથી વિરામ લઈને સ્વમાં સ્થિર થઈ જવામાં પુરુષાર્થ દેખાતો નથી. પોતે જ્ઞાનમાં સમાધાન રાખીને જાણનાર રહે ને રાગદ્વેષ ન થાય એ જ પુરુષાર્થ છે. જ્ઞાનમાં નિઃશંક થઈને જ્ઞાનપણે રહ્યો ને વિકાર પણ ન થયે તેનું નામ પુરુષાર્થ છે. સર્વજ્ઞ ભગવાન પરમાં અને પોતાની પર્યાયમાં પણ કાંઈ ફેરફાર કરતા નથી, તે શું તેઓ પુરુષાર્થ હીન થઈ ગયા ? ૧૭૩૮ ક. મેક્ષ માર્ગમાં પુરુષાર્થની વ્યાખ્યા શું છે ? ઉ. મોક્ષના માર્ગને સંબંધમાં પુરુષાર્થની વ્યાખ્યા, જગત જેને પુરુ પાર્થ સમજે છે, તેનાથી કાંઈ ભિન્ન જ છે. ઉત્તમ ચેતના ગુણના સ્વામી તેમાં જ પ્રવર્તન કરવાનું છે પ્રજન જેનું, તેને પુરુષાર્થ કહે છે. બીજા શબ્દમાં મોક્ષના માર્ગમાં આત્માનુભવની પ્રાપ્તિને પ્રયાસ જ પુરુષાર્થ છે. ૧૭૩૯ પ્ર. જે બધું જ ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કાંઈ પણ પરિવર્તન નથી કરી શકતા તે પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો ? ઉ. બધું જ ક્રમબદ્ધ છે-આ નિર્ણયમાં જ જીવને અનંત પુરુષાર્થ સમાયેલો છે. પ્રાણું જ્યારે એ અનુભવ કરે છે કે જગતના સ્વભાવ જ્યાં સરખા નહિ, યાર ન ત્યાં ટકનાર; મળતાં દારૂ દેવતા, બને ન બે ઘડી વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy