SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ ઉ. અવશ્ય એમ જ છે કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણતિને કર્તા ભકત તે છે જ, પણ એને આશય એ નથી કે સર્વજ્ઞના જ્ઞાનમાં આપનું જે ભાવિ પરિણમન ઝળકયું છે, તેમાં આપ કાંઈ ફેરફાર કરી શકે છે. ૧૭૨૦ પ્ર. જે ફેરફાર નથી કરી શકતા તે પછી હું મારી પરિણતિને કર્તા જ ક્યાં રહ્યો ? ઉ. શું ફેરફાર કર્યા વિના કઈ કરવાનું હોતું જ નથી ? શું જેવું ન થવાનું હોય તેવું કરવું તે જ કરવું છે; જેવું થવાનું હોય તેવું કરવું તે શું કરવું નથી ? જૈનદર્શન અકર્તાવાદી દર્શન છે=એને ભાવ જ એ છે કે સહજકર્તાવાદી અથવા સ્વકર્તાવાદી છે, પરક્તવાદી અથવા ફેરફાર કર્તાવાદી નહિ. ભવિષ્યમાં આપણું જે થવાનું છે, તે જ થશે. અર્થાત આપણે પુરુષાર્થપૂર્વક તે જ કરીશું. (જુઓ પ્રશ્ન-૧૭૪ર). ૧૭૨૧ પ્ર. પર્યાયે ક્રમબદ્ધ છે; આત્માની પર્યાયે પણ ક્રમબદ્ધ જે થવા યોગ્ય છે તે જ થાય છે, તેથી આત્મા તેમને અકર્તા છે-(શું)આ વાત યથાર્થ છે ? ઉ. ના, આત્મા પોતાની પર્યાયને અકર્તા છે એ વાત યથાર્થ નથી. તેમને કર્તા તે પોતે જ છે, “ક્રમબદ્ધ પરિણામ”ને એ અર્થ નથી કે આત્મા પિત કર્તા થયા વિના જ તે પરિણામ થઈ જાય છે. જ્ઞાની પોતાના નિર્મળ જ્ઞાન-ભાવને કરતે થકે પિતે તેને ફ્ત થાય છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનભાવને કરતે થકે તેને કર્તા થાય છે. ૧૭૨૨ પ્ર. આ ઉપરથી કેટલાક લેકે કહે છે કે ભલે પરનું નહીં, પણ પિતાનું કામ તે કરવું જ પડશે. જે આપણે આપણું જ કામ નહિ કરીએ તે કેણ આપણું કામ કરી જશે ? ઉ. જરા વિચાર તે કર કે જ્યારે તું માતાના પેટમાં હતું, ત્યારે સમજી-વિચારીને શું શું કરતે હતા ? એવી જ રીતે જ્યારે દિન દિન વૃદ્ધિ પામશે, સવિદ્યા વપરાઈ જળ નિર્મળ વપરાય તે, નીકર જાય ગંધાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy