SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ ઉ. જિનેન્દ્રદેવે જોયું છે, તેને આપણે તે શું, ઈન્દ્ર, અરે સ્વયં જિનેન્દ્ર પણ ટાળી શકતા નથી. પણ વસ્તુનું પરિણમન ભગવાનના જ્ઞાનને આધીન નથી. ભાગવાન તે પરિણામને જાણે છે તે તેને પરિણમાવતા નથી. જ્ઞાન તો પરને માત્ર જાણે છે, પરિણુમાવતું નથી. ભગવાન તે વીતરાગી અને સર્વજ્ઞ છે. વીતરાગી હોવાથી તેમને કાંઈ પણ કરવાની આકાંક્ષા નથી અને સર્વજ્ઞ હેવાથી જે કાંઈ જેમ થવાનું છે, તે બધું તેઓ જાણે છે, તેથી તેમને કાંઈ ફેરફાર કરવાનો વિકલ્પ ઊઠત નથી. સર્વ દેવ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અવસ્થાઓને જાણે છે. પરંતુ તેમણે જાણું લીધી હેવાથી પ્રત્યેક પર્યાયનાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ નિયત નથી થયા, પરંતુ નિયત હોવાથી જ તેમણે તે રૂપ જાણ્યાં છે. ૧૭૧૮ ક. ક્રમબદ્ધ પર્યાયને ઉદેશ્ય શું છે ? ક્રમબદ્ધ પર્યાયના કથનને ઉદ્દેશ્ય પર કર્તત્વને નિષેધ છે. એક દ્રવ્ય બીજ દ્રવ્યનું કર્તા-હર્તા-ધર્તા નથી. આ માન્યતા જ જૈનદર્શનને મૂળાધાર (મેરુદંડ) છે. જૈનદર્શન અકર્તાવાદી દર્શન કહેવાય છે. અર્જાવાદને અર્થમાત્ર એટલો જ નથી કે આ જગતને કર્તા કેઈ ઈશ્વર નથી, પરંતુ વ્યાપક અર્થ એ પણ છે કે કેઈપણ દ્રવ્ય કેઈ અન્ય દ્રવ્યના પરિણમનને કર્તા-હર્તા-ધર્તા નથી. ત્યાં સુધી કે પિતાની પણ ક્રમનિશ્ચિત પર્યાયોમાં તે કોઈ પ્રકારનો ફેરફાર કરી શકતું નથી. જો કે દ્રવ્ય પોતાની પર્યાયોને કર્યા છે, તે પણ ફેરફાર કરનાર નથી. જ્ઞાની આત્મા તે પોતાના વિકારો પણ કર્તા નથી થતા. ૧૭૧૯ પ્ર. શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ દ્રવ્યનાં પરિણામ ભિન્ન ભિન્ન છે. બધાં દ્રવ્ય પિત-પોતાના પરિણામોના કર્તા છે; તેઓ તે પરિણામેના કર્તા છે, તે પરિણામે તેમનાં કર્મ છે. આ ઉપરથી એમ કેમ ન કહી શકાય કે ભલે પરના પરિણમનને કર્તા નહિ, પણ પિતાના પરિણમનને કર્તા-હર્તા તો હું છું જ ? જબરા કેરા જંગમાં, નિબળ પામે નાશ, મહિષે મહિષ લઢે તહાં, વચ્ચે વૃક્ષ-વિનાશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy