SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૬ આપા , પ્રમાદ સેવતા હોય. ઈન્દ્રિયની લુપતા જોઈએ તેવી છોડી શકે નહીં. ત્યારે આ સ્થાનમાં સર્વ લુપતા છોડી શકે છે. ઘેડા પણુ પ્રમાદમાં જીવ રહેતા નથી. આ સ્થળે જીવને પૂર્ણ જાગ્રત દશાનાં ચિહ્નો સફરતાં હોય છે. (જુઓ પ્રશ્ન-૬૧૭). ૧૬૯૪ પ્ર. આ સાત વસ્થાનની વાત તે વિસ્તારથી કરી પણ અત્યારે આપણે ક્યા જીવસ્થાનક છીએ ? ઉ. આ ક્ષેત્રમાં અત્યારે આપણે સાત જીવસ્થાનકમાં ગમે તે સ્થાનકે હોઈ શકીએ. અત્યારે આ સાત સ્થાનકથી વધારે અહીં બીજા સ્થાનકે નથી. (જુઓ પ્રશ્ન-૬૭૯). ૧૬૯૫ પ્ર. શ્રાવકોને કેવું જીવસ્થાનક હશે ? - ઉ. શ્રાવકેને એથું ને પાંચમું હોય પણ તેમાં તેઓ છે કે નહીં તે તો તેમનાં આચરણ ઉપરથી જણાય. કારણ તેમનાં દિલમાં કે વિચાર, કે ભાવ, કેવી શ્રદ્ધા છે ને કેવો ત્યાગ છે, તે તે તેનું મન જાણું શકે. બીજાને તેની ખબર ન પડે. જ્ઞાની દરેકના ભાવ જાણી શકે. આત્માના અનુભવની પ્રાપ્તિ થતાં આત્મા પહેલા ગુણસ્થાનકથી સીધો જ ચેથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનની, કે કવચિત તેથીયે આગળ વધી યાવત સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકની પર્શના કરે છે. ૧૬૯૬ પ્ર. કેટલાક લોક કહે છે કે શ્રાવકને ચોથું અને પાંચમું ગુણસ્થાનક ક્યાંથી હોય, હજી તે પહેલું નથી ને ? : ઉ. ચહ્યું કે પાંચમું હોય કે નહીં તે તે તેને આત્મા જાણે પરંતુ પહેલું તો હોય જ, કારણ તે વિના જીવ ક્યાં રહે છે સમ્યકત્વ મધું છે પણ મિથ્યાત્વ મેંવું નથી. જીવને સમ્યક્ત્વ ન હોય તે મિથ્યાત્વ તો હોય જ. ૧૬૯૭ પ્ર. શ્રેણી કોને કહે છે ? અ૫ શક્તિના યોગથી, મહદુ કાય નવ થાય; કેટ તૂટે ન ટાકિયે, કારણ હીન ઉપાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy