________________
૫૧૮
છે. તથા જે અના પ્રમાણ અને નયથી નિર્ણુય થાય છે તે નિક્ષેપના વિષય છે.
૧૬૬૪ પ્ર. નિક્ષેપના કેટલા પ્રકાર છે ?
ઉ. નિક્ષેપના ચાર પ્રકાર છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તે વસ્તુને આળખવાના કામમાં આવે છે.
૧૬૬૫ પ્ર.
૧. નામનિક્ષેપ :-નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ” એમ કહેતાં, તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યના ત્યાગ કર્યાં હતા તે તીર્થંકર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે. ૨. સ્થાપના નિક્ષેપ :–જે વસ્તુ હાજર ન હેાય તે તેની સ્થાપનાથી જણાય. જેમકે, પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવુ.
૩. દ્રવ્ય નિક્ષેપ :- જે પૂર્વે થઈ ગયુ છે અથવા ભવિષ્યમાં થવાનું છે તેને વત માનમાં હોય એમ કહેવું. જેમકે કાઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂકયા હોય તા પણ લેકે તેને રાજા કહે. શેઠના છેાકરાને શેઠ કહે, કરાકે ભવિષ્યમાં શેઠ થવાના છે. દ્રવ્યથી પદાર્થ તેના તેરહે છે, ભાવ ફરે છે, અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાન કહેવી.
૪. ભાવનિક્ષેપ :– વતમાનમાં જેવું હોય તેવુ' જ કહે. જેમકે કાઈ રસાયા હોય અને રસાઈ ન કરતા હોય તા તેને રસાયા ન. કહે, રસાઈ કરતા હેાય ત્યારે રસાયા કહે, વર્તમાન પર્યાયથી વસ્તુને વમાનમાં કહેવી.
આ ચાર નિક્ષેપોનું વર્ણન શ્રી અનુયાગદારસૂત્રમાં છે. લેસ્યા અને કહે છે.
ઉ. “લિશ” એટલે ચાટવું, લેસ્યા એટલે જે વડે કર્યું આત્મા સાથે ચાંટે તે. અર્થાત આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ. લેશ્યા એ અણુરૂપ છે, વૃત્તિરૂપ છે. લેસ્યાનાં અણુઓના કાયિક, વાચિક અને માનસિક અણુએમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી
એમ સૂચવે કાંકરો, મનદૃગ ખાલી દેખ; મનખા કરાર મુજ સમા, વિના ધથી લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org