________________
૨૯
ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિનિષેધમાં કોઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. (સંધ) ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. ૭૨ પ્ર. ૭, આઠ, નવ કાટિ એટલે શું ? ઉ. ૩ (મન-વચન-કાયા) ૪ ૩ (કરવું-કરાવવું –અનુમોદવું)=૯. આમ
કોઇપણ ક્રિયા મન, વચન, કાયાથી કરવી, કરાવવી, અને અનુમોદવી તે નવ કેટિ, આમાંથી જેટલું ઓછું તેમ ઓછી
કેટિએ કહેવાય ૭૩ પ્ર. સામાયિક કેટલી કોટિએ થાય ? ઉ. સામાયિક, છ, આઠ કોટિને વિવાદ મૂકી દીધા પછી નવ વિના
નથી થતું; અને છેવટે નવ કાટિ વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. અગિયાર પ્રકૃતિ (સમકિતની સાત પ્રકૃતિ અને ચાર કષાયની એમ અગિયાર) ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય. તેની દશા તો અભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમાં ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મેક્ષ થઈ શકે છે. સામાયિક સંયમ. (જુઓ પ્રશ્ન-૧૦૭૨).
જેની લૌકિક નીતિનાં ઠેકાણા નથી, તેને લકત્તર આત્મસ્વભાવ સમજમાં આવી જાય, એવું કદી પણ બને નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org