SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ ક્ષપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યફ તે વાસ્તવિક રીતે વેદક સમ્યકત્વ છે. ૧૩૩૨ પ્ર. નિસર્ગજ અને અધિગમજ સમ્યક્ત્વ ક્યા પ્રકારથી કહેવામાં આવે છે ? ઉ. બાહ્ય ઉપદેશ આદિ કારણે સાક્ષાત ન મળે છતાં પહેલાંનાં સંસ્કારની મુખ્યતાથી જે પ્રગટે છે તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે અને સદ્ગુરુના સાક્ષાત ઉપદેશ, કેવળીના દર્શન આદિ બાહ્ય કારણ પામીને જે ઉત્પન્ન થાય છે તે અધિગમજ સમ્યગ્દર્શન કહેવાય છે. જાક છે જહાં રામ તહાં કામ નહિ, કામ નહિ તહાં રામ; તુલસી દોને ના રહે, રવિ રજની એકઠામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy