________________
૪૧૧
કહ્યા છે તથા ચારિત્રની અપૂર્ણતા હોવાથી ઈષત્” અર્થાત્ કથંચિત સિદ્ધ કહ્યા છે, એટલે કે સિદ્ધ ભગવાનથી થાડા જ ન્યૂન છે. સમ્યગ્દષ્ટિ ચાંડાળને પણ દેવ સમાન ગણ્યા છે. ૧૩૨૫ . ચારે મતિમાં સમ્યક્દષ્ટિને આત્મપ્રતીતિ સરખી હોય ?
જીવ ચારે ગતિમાં સમ્યકદર્શન પામી શકે છે. ચારમાંથી કાઈ પણ ગતિમાં સમ્યગ્દષ્ટિ હેા, તે બધા સમ્યગ્દષ્ટિની આત્મપ્રતીતિ તા સમાન જ છે. સમ્યકત્વના અતીન્દ્રિય આનંદ પણ સરખા છે. ૧૩૨૬ પ્ર. તિય અને જ્ઞાન અલ્પ હોવા છતાં આત્મા પકડમાં આવી જાય છે અને અમે આટલી મહેનત કરવા છતાં આત્મા પકડમાં કેમ આવતા નથી ?
ઉ. જ્ઞાનમાં આત્માનું જેટલું વજન આવવુ જોઇએ તેટલું' આવતું નથી, સ્વરૂપપ્રાપ્તિનું જેટલું જોર આવવુ જોઇએ તેટલુ આવતું નથી, જેટલે જે પ્રકારે રાગ છૂટવા જોઇએ તે છૂટતા નથી, તેથી કાર્ય થતું નથી એટલે કે આત્મા પકડમાં આવતા નથી.
૧૩૨૭ પ્ર. સમ્યગ્દષ્ટિ શ્રાવક શું વંદનીય છે ?
ઉ. શ્રી પદ્મનન્દીસ્વામી કહે છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક (પાંચમા ગુણસ્થાનવી) પણ પૂજ્ય છે, ભક્તિ કરવાને લાયક છે, પ્રશ ંસાને યાગ્ય છે. વૈયાવૃત્યના દશ સ્થાનક છે તેમાં સમકિતની પણ ગણુના થાય છે. પુરાણામાં તા એવા પ્રસંગ આવે છે કે પેાતાને જેના થકી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ હાય તેવા શ્રાવક અને અન્ય મુનિ બન્ને બાજુ બાજુમાં બેઠા હોય, તા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દેવલાકમાં ઉત્પન્ન થયેલા જીવ, ત્યાં આવીને પ્રથમ પેલા શ્રાવક્રને વંદન કરીને તેના ઉપકાર માને છે. આવી રીતે સમ્યુ દનની મહિમા સર્વ જિનશાસ્ત્રોમાં ગાઈ છે.
૧૩૨૮ પ્ર. સમ્યગ્દર્શન થતાં શું થયું ?
ઉ. ચૈતન્યના અન તગુણુના ભંડાર ખૂલ્યા; મેાક્ષનાં કિરણ પ્રગટત્યાં, અતીન્દ્રિય સુખના સાગર ઊછળ્યુ. અહીં, આત્માના સ્વસ વેદન
જેણે મિથ્યાત્વ છેડયુ. નથી એણે કાંઈ છેડયું નથી, જેણે મિથ્યાત્વ છેડયુ‘એણે બધુ... છેડયુ'; આખી દુનિયા છેડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org