________________
૩૬૭
૨. ઉપાધ્યાય : જેમની પાસે આગમને અભ્યાસ કરીએ તે વ્રત,
શીલ અને શ્રુતના આધાર’ એવા ઉપાધ્યાય છે. ૩. તપસ્વી : અનશનાદિ મહાતપ કરનાર, ૪. સૈફ્ટઃ જે કૃત શીખવવામાં અને નિરંતર વ્રતની ભાવનામાં
તત્પર હોય. ૨. ગ્લાનઃ રોગ આદિથી જેમનું શરીર ક્ષીણ, દુઃખી હેય. ૬. ગણ: સહાધ્યાયીને સમુદાય અથવા વૃદ્ધ મુનિઓની પરં
પરાના જે હોય તે. ૭. કુલ : પોતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય; (એક જ - આચાર્યને પરિવાર). ૮. સંધ: ચાર પ્રકારના મુનિવરોને સમૂહ તે સંધ છે. (ઋષિ,
યતિ, મુનિ અને અણગાર) ૯. સાધુઃ લાંબા કાળના દીક્ષિત થયેલા તે સાધુ ૧૦. મનોજ્ઞ પંડિતપણાથી, વક્તાપણાથી, ઊંચા કુળથી લેકમાં
માન્ય હોય તથા ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય. ૧૨૧૦ પ્ર. ઘણાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો હોય તેને જ્ઞાની કહેવાય ?
ઉ. ઘણાં શાસ્ત્રોને અભ્યાસ કરવાથી જ્ઞાની કહેવાતા નથી પણ જેનામાં
નીચેનાં ૧૦ લક્ષણ શોભતાં હોય તે જ્ઞાની કહેવાય છે? (૧) ધરહિત, (૨) વૈરાગ્યવંત, (૩) જિતેન્દ્રિય, (૪) ક્ષમાવંત, (૫) દયાવંત, (૬) સર્વને પ્રિયકારી, (૭) નિર્લોભી, (૮) નિર્ભય, (૯) શોકરહિત, (૧૦) દાતા.
આત્માનુભવી સમ્યફદષ્ટિ ધર્માત્મા છવને જ જ્ઞાની કહેવાય. ૧૨૧૧ પ્ર. જ્ઞાનીઓ અહિંસાદિ વ્રતે ક્યાં સુધી પાળે છે ?
ઉ. જ્ઞાની જીવ પહેલાં અવતાને છોડીને અહિંસાદિ વ્રતમાં પોતાને સ્થિર કરે છે. હિંસાદિ પાપોથી પાપને બંધ થાય છે. જીવદયા આદિ વ્રતિથી પુણ્ય બંધ થાય છે. મેક્ષ તે પુણ્ય અને પાપના નાશથી થાય છે. એટલા માટે મેક્ષાથજન જેવી રીતે હિંસાદિ
રાગાદિનું પ્રગટ ન થવું તે અહિંસા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org