SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ૧૧૮૫ પ્ર. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ચારિત્ર કોને કહે છે તે સંક્ષિપ્તમાં સમજાવે. ઉ. પાપોથી નિવૃત્તિ અને શુભ કર્મ (પુણ્ય)માં પ્રવૃત્તિ તે વ્યવહારનયથી ચારિત્ર છે. નિશ્ચયનયથી પિતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં નિશળતાપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ કર્મોને નાશ કરનાર નિશ્ચય ચારિત્ર છે. (જુઓ પ્રશ્ન–૧૦૩૧) ચારિત્રમાં જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ મુખ્ય છે. ધ્યાનમાં એકાગ્ર રહેવું પડે. ધ્યાન ન રહે તે વખતે સ્વાધ્યાય કરો. નિરંતર જ્ઞાન ધ્યાનમાં વર્તે તે અભક્ષ્મ જ્ઞાનોપયોગ છે. અભણ જ્ઞાનપયોગ એટલે નિરંતર જ્ઞાને પગ. જ્ઞાન એટલે આત્માને. સ્વભાવ જાણનારને ભૂલે નહીં તે જ્ઞાન. છે દેહાદિથી ભિન આત્મા રે, ઉપગી સદા અવિનાશ; એમ જાણે સદ્દગુરુઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” ૧૧૮૬ પ્ર. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર પ્રગટે છે તેમ કહેવું બરાબર. છે ? વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે ને ? વળી કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કહ્યું છે કે સાથ અને સાધન ભિન્ન છે તેનું કેમ ? ઉ. વ્યવહાર તે અનંતવાર કર્યો. નવમી શૈવેયક ગયો ત્યારે તેને વ્યવહાર જુઓ તે નગ્ન મુનિ થઈ હજાર રાણીઓને ત્યાગ. કર્યો, અબજો રૂપિયાની પેદાશને ત્યાગ, અને અંદરની મંદતા એવી. કે શુકલ લેસ્યા, પણ એ બધું જન્મમરણનાં બીજ છે. એવા વ્યવહાર, તે અનંતવાર કર્યા (પણ નિશ્ચય ચારિત્ર પ્રગટયું નહિ. તેથી વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર પ્રગટે નહિ અને મોક્ષ થાય નહિ.) વીતરાગસ્વભાવ વડે (જેને આત્મા) જણાય છે અને જે રાગ આવે છે, તેને વ્યવહારને આરેપ આપે છે. (સમકિતને જે શુભરાગ આવે તે વ્યવહાર અને તેને સાધનને આ૫ આપ્યું છે.) ૧૧૮૭ પ્ર. ચારિત્રના પાંચ પ્રકાર કયા છે ? .. જે જાણતો અહતને ગુણ, દ્રવ્ય ને પયયપણે, તે જીવ જાણે આત્મને, તસુ માહ પામે લય ખરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy