SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ ૧૧૪૬ પ્ર. કમળપૂજા, ભૈરવજપ, જળસમાધિ, સતિ વિગેરે અનેક જૈનેતર પ`થામાં પ્રાણુનાશ કરવાની અને તે ધર્મ માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને સલેખનાની પ્રથામાં શો ફેર ? ઉ. પ્રાણુનાશની સ્થૂલ દષ્ટિ એ બઘું સરખું જ છે; ફેર હોય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્ત્વજ્ઞાન પ્રમાણે પરાપણું કે પરપ્રસન્નતા નથી, પણુ આત્મશાધન માત્ર છે. c MM જે જીવ દાગ્રહ, મતમતાન્તરાદિ છોડી ન શકે તેને છૂટવાની આશા છેડી દેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy