________________
૩૩૪
(૨) પ્રતિક્રમણ : થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું
અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું. (૩) ઉભય : ઉક્ત આલોચના અને પ્રતિક્રમણ સાથે કરવાં. (૪) વિવેક ઃ ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય
અને પછી માલૂમ પડે તો તેને ત્યાગ કરે. (૫) વ્યુત્સર્ગ : એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર
છોડી દેવા. (૬) તપ : અનશન આદિ બાહ્ય તપ કરવું. (૭) છેદ : દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી. (૮) પરિહાર દેષપાત્ર વ્યક્તિને તેના દેષના પ્રમાણમાં પક્ષ, માસ
આદિ પર્યત કઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી
પરિહરવી. (૯) ઉપસ્થાપન : અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવ્રતનું
આપણુ કરવું.
(૧૦) શ્રદ્ધા. ૧૧૧૧૨ પ્ર. નિયમસારમાં પ્રાયશ્ચિતની વ્યાખ્યા જુદી આપી છે ને ?
ઉ. હા, અધ્યાત્મદષ્ટિથી–પ્રાયશ્ચિતઃપ્રાયઃ ચિર–પ્રકૃષ્ટ ચિત = ઉત્કૃષ્ટ
બેધ જ્ઞાન. ૧૧૧૩ પ્ર. જૈન દર્શનમાં ઉપવાસનું મહત્વ શું છે ?
ઉ. તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયને વશ
કરવા માટે. એલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયે વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપગ વિનાને ઉપવાસ આત્માથે થતો નથી.
“દુર્બળ દેહને માસ ઉપવાસી, જે છે માયારંગ રે;
તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે
દેખે પરાયા દેજને, એવા લાખ લોક છે, દષ્ટિ કરે નિજ દેષ પર, એવા વિરલા કેક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org