SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ હું સમાધિ ધારણ કરીશ” એમ ભાવ દઢતાથી બની રહે છે. દહ તે બધા જીવોને છૂટે છે પણ ચિતન્યમાં લીનતાપૂર્વક દેહ છૂટો તેજ સફળ છે. હું તે ચિતન્યઘન આત્મા છું એમ જેને ભાન થયું અને તેમાં સ્થિર થયે, તેને જ સમાધિ મરણ થાય છે. જેને જીવનભર આજ અભ્યાસ કર્યો હોય, તૈયારી કરી હોય, તેને જ અંત સમયે સમાધિ મરણ થઈ શકે. (જુઓ પ્રશ્ન-૧૭૮૬) ૧૦૫૧ પ્ર. શ્રાવકનાં તેર વતાના એક એકના પાંચ પાંચ અતિચાર દૂર કરવા કહ્યા છે તે અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે ? ઉ. (૧) બંધ કષાય પૂર્વક કોઈને બાંધો કે બંધનમાં નાખો, (૨) વધ– કષાયથી કોઈને માર, ઘાયલ કરો, (૩) છેદ-કષાયથી કરી કેાઇનાં અંગ, ઉપાંગ છેદી સ્વાર્થ સાધ, (૪) અતિભારારોપણ હદ ઉપરાંત ભાર ભર, (૫) અનપાન નિરોધ–પિતાને આધિન મનુષ્ય કે પશુઓનાં ખાન પાને રોકી દેવાં. ૧૦૫ર પ્ર. સત્ય અણુવ્રતનાં પાંચ અતિચાર કહે. ઉ. (૧) મિથ્યાઉપદેશ: બીજાને મિથ્યા કહેવાને ઉપદેશ દઈ દે. (૨) રહેઅભ્યાખ્યાન : સ્ત્રી પુરુષની એકાંત ગુપ્ત વાતને પ્રગટ કરી દેવી. (૩) કુટલેખક્રિયા : કપટથી અસત્ય લેખ લખવા. (૪) ન્યાસાપહારઃ બીજાની થાપણને જૂઠું બેલી એળવવી, પાછું કાંઈ આપવું નહિ. (૫) સાકારમંત્રભેદ કેઈના ગુપ્ત અભિપ્રાયને અંગેના હલનચલનથી જાણી લઈ પ્રગટ કરી દેવો. આ બધામાં ક્યાયભાવ હેતુરૂપ છે. ૧૫૩ પ્ર. અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર કેવા છે? - ઉ. (૧) સ્તનપ્રેગ: બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવો. (૨) તદાહતાદાન ચોરીને આણેલે માલ જાણીને કે શંકા છતાં લે. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ: રાજ્યની મનાઈ હોવા છતાં મર્યાદાને ઓળંગીને અન્યાયપૂર્વક લેવું દેવું. ક્ષાપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy