SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ ઈચ્છા નિરાધ થતાં જ ઉપયોગની શુદ્ધિ થાય છે, તે જ સાચુ તપ છે. ૧૦૨૭ પ્ર. જ્ઞાન રહિત વૈરાગ્યને રુંધાયેલા કષાય કેમ કહ્યો ? ઉ. આત્માના જ્ઞાન, ભાન રહિત કષાયની મ ંદતાના વૈરાગ્યરૂપ પરિણામમાં ખાયેલા કષાય ટળ્યા નથી. જ્યારે આ દખાયેલેા કષાય પ્રસ્ફુટિત થશે, ત્યારે (તે જીવ) નરક નિગેાદમાં ચાલી જશે. ભલેને બહારથી રાજપાટ, સ્ત્રી, પુત્રાદિ છેડત્યાં હેાય; પણ આત્મભાન વગર કપાય ટળતા નથી, ફક્ત દબાઇ જાય છે, અને કાળક્રમે ફરી પ્રસ્ફુટિત થઈ તીવ્ર કષાયના રૂપમાં ફરી પાછા પ્રગટ થાય છે. ૧૦૨૮ પ્ર. વ્રત, તપ, ભક્તિ, દાન વિગેરેથી આત્મકલ્યાણ થાય કે નહિ ? ઉ. લાખ, કરાડ વર્ષ વ્રત, તપ, ભક્તિ કરે ને અબુજો રૂપિયાના દાન કરે એથી એને કાંઈ આત્મકલ્યાણ થઈ જાય ને આત્માનું જ્ઞાન થાય એ વીતરાગના પથની રીત નથી. ભગવાન પરમાત્મા ત્રણ લેાકના નાથ ઇન્દ્રોની સમક્ષ આમ કહેતા હતા. આ હાહા ? આવી વાતા ? એક તા એક્લા પાપના પોટલા ખાંધી બાંધી ગૃહસ્થાશ્રમના ધંધા આડે નવરા ન થાય, વીસ વર્ષ, પચીસ વર્ષ, ત્રીસ વર્ષ, ચાલીસ વર્ષ અત્યારે તા સિત્તેર, સિત્તેર એંસી વર્ષ થાય ત્યાં સુધી ધંધા મૂકતા નથી. પ્રભુ ! તારા આત્માને માટે એક ક્ષણ તા આપને ખાપુ !. અહી' કહે છે કે એક વાર રાગને ઠેબ્રુ' માયુંને અંદર વીતરાગ પર્યાયથી આત્મા જણાય ત્યાં થાય કે આહાહા ! આવા આત્મા ! (અને ત્યાર પછી ધર્મની, આત્મકલ્યાણની શરૂઆત થાય.) ૧૦૨૯ પ્ર. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે–તપ આદિ ક્લેશ કરે છે તે કરશે, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી. તેનુ શું કારણ ? ઉ. જે જીવા તત્ત્વજ્ઞાનથી પરાઙમૂખ છે, તથા તપથી જ મેાક્ષ માને છે, તેમને એવા ઉપદેશ આપ્યા છે –“તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મેાક્ષ ન થાય”. પણ તત્ત્વજ્ઞાન થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાના તા ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તા જડ ચેતન સાગ આ, ખાણ અાફ્રિ અનંત; કાઈ ન કર્યાં તેહના, ભાષે જન ભગવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy