SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ વાણીમાં આવે છે, અને વાણીમાં જે આવ્યું તે સમજનારને અનંતમા ભાગે જણાય. ભગવાનની વાણીમાં અક્રમ એટલે એકી સાથે બાર અંગેના ઉપદેશ આવે છે. સર્વા સિદ્ધિમાં દેવા છે તે બધા અવધિ-જ્ઞાનથી તીથંકરના સમવસરણને ત્યાં રહ્યા રહ્યા દેખે છે, ઉપદેશ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે અને કેવળી ભગવાન તેમને ઉત્તર આપે છે. દરેક તી કરના એમકાર ધ્વનિમાં પ્રથમ વાકચ્ ‘ઉપન્નેવા’, ‘વિધનેવા', ધ્રુવેવા’= ઉત્પાદ’, વ્યય', ધ્રૌવ્ય' એમ હાય છે, ઉપજવું, નાશ થવું અને અચળતા એમ એ ત્રણ શબ્દોના અર્થ છે. પર ંતુ શ્રીમાન ગણધરોએ તા એમ દર્શિત કર્યું છે કે એ વચના ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યાને દ્વાદશાંગીનુ આશય ભારિત જ્ઞાન થતું હતું. વ્યાધિક ભાવાયિક નયે આખી સૃષ્ટિનુ જ્ઞાન એ ત્રણુ શબ્દામાં રહ્યું છે. ‘જગત' એમ કહેતાં જેમ મનુષ્ય, એક ધર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સધળું મૂકી દઇ અસ ંખ્યાત દ્વીપ સમુદ્રમુક્તાદિકથી ભરપુર વસ્તુ એકદમ કેમ સમજી શકાય છે ? એનું કારણ માત્ર એટલું જ કે એ શબ્દની બહાળતાને લીધે છે, જેથી જગત' એમ કહેતાં એવડા મેાટા મર્મ સમજી શકાય છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યે નિત્ર થ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. ૯૯૩ પ્ર. વીરશાસનની જયંતિ ચારે ઉજવાય અને કેમ ? ઉ. સનાતન જૈનધર્મ માં શ્રાવણ વદ એકમથી નૂતન વર્ષના આરંભ થાય છે. છઠ્ઠો આરો પણ તે જ દિવસથી શરૂ થશે, તે દિવસે ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિ છૂટવાના પ્રથમ દિવસ છે. ભગવાનને વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન પ્રગટ થયું હતુ, તે વખતે ઇંદ્રોએ આવી સમવશરણની રચના કરી હતી. તેને ધર્મ સભા કહે છે, પરંતુ કેવળજ્ઞાન થયા છતાં પણ ૬ દિવસ સુધી ભગવાનની આ જીવ અને આ દેહુ એવા ભેદ જો ભાસ્યા નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, માક્ષા તે ભાખ્યાં નહી" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy