SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ (અરિડ તા) તા વિદ્યમાન નથી. તેઓ મેક્ષે ગયા અને સિદ્ધ ક્ષેત્રે સ્થિર થયા છે. તે પછી નવકાર મંત્રમાં જે અરિહ ંત (તીથ કર) કહ્યા છે તે જો વિદ્યમાન ન હોય તા નવકાર મંત્રનુ પહેલું પદ ખાટુ ઠરે પણ એમ તા અને નહિં તેા તેના ખુલાસા કરા ? ઉ. (ભરત ક્ષેત્રની વમાન ચોવીસીના તીકરા મેાક્ષ પામી સિદ્ધ થઈ ગયા તે બરાબર છે પણ કર્મ ભૂમિ મનુષ્યનાં કુલ પંદર ક્ષેત્ર છે અને તેમાંથી આપણું ભરત ક્ષેત્ર એક છે તે સિવાય બીજાં ચૌદ મનુષ્યનાં ક્ષેત્રા છે. (જુએ પ્રશ્ન-૫). તે ક્ષેત્રેામાંથી પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં સદાકાળ એછામાં ઓછા વીસ અરિહંત (તીર્થંકર) સદેહે વિદ્યમાન છે, વિરાજમાન છે અને વિચરતા હોય છે. અત્યારે, તેમાંના એક સીમંધર ભગવાન છે. નવકાર મંત્રના પહેલા પત્રમાં આપણે પચ મહાવિદેહ ક્ષેત્રાના અરિહ ંત (તી કર) ભગવંતાને વંદણુા કરીએ છીએ. સામયિકમાં પણ આપણે તેમની જ આજ્ઞા માંગીએ છીએ.) ૯૯૦ પ્ર. નવકારવાળી (માળા)માં એકસા આઠ પારા કેમ હેાય છે ? ઉ. અર્હંત ભગવંતના બાર ગુણુ, સિદ્ધ ભગવંતના આઠ ગુણુ, આચાર્ય ના છત્રીસ, ઉપાધ્યાયના પંચવીસ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણુ મળીને એકસા આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીનાં ખાર ટેરવાં થાય છે, અને એથી એ ગુણાનુ ચિંતન કરવાની યોજના હાવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યુ જણાય છે કે, હે, ભવ્ય ! તારી એ આંગળીનાં ટેરવાથી નવકાર મંત્ર નવ વાર ગણુ, “કાર' એટલે કરનાર” એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણના ભરેલે મંત્ર એમ નવકાર મત્ર તરીકે એના અર્થ થઇ શકે છે. ૯૯૧ પ્ર. ભગવાનને દિવ્ય ધ્વનિ શુ છે ? ઉ. દિબ્યધ્વનિ પુદ્ગલ દ્રવ્યને પર્યાય છે. તેરમા ગુણસ્થાનવી શ્રી અહં તદેવની જે ઉપદેશાત્મક ભાષાવા નીકળે છે તેને દિવ્ય જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઇ કોઇ પલટે નહી', છેડી આપ સ્વભાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy