________________
૧૮૧
(વિકારી પરિણામ) જ આત્માના દુશ્મન છે, અને તેથી ભાવ શ્રાતિ ને હનન (નાશ) કરવાવાળાને અરિહંત કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મેાહ જીવના સ્વભાવગુણુની પર્યાયના વૈરી છે, જડ ક` વૈરી નથી. દ્રવ્ય કર્મ અને આત્મા ભલે એક પ્રદેશમાં રહે, પણ એકબીજાના કર્તા નથી, એકબીજાની પર્યાયમાં જતા પણ નથી. સૌ પેાત પેાતાનામાં પરિણમી રહ્યા છે. ૯૮૭ ૪ પ્ર. નમેાકાર મત્ર કાણે બનાવ્યા હશે ?
ઉ. (નમેાકાર મંત્રના ભાવ તા અનાદિને છે. તે ભાવના કાઈ કર્તા. નથી. પણ તે ભાવને ભાષામાં લિપિબદ્ધ બે હજાર વર્ષ પહેલાં આચાય ભૂતબલિ પુષ્પદ તે કર્યાં.)
૯૮૮ પ્ર. અરિહત ચાર જ મે[ ખપાવ્યાં છે અને સિદ્ધ ભગવતે તા આઠ ક ખપાવીને મેક્ષે ગયા છે તા પણ નવકાર મત્રમાં અરિહ ંતનુ નામ સિદ્દ ભગવંત પહેલાં કેમ આવે છે ?
ઉ. (અરહિંત ભગવંત કરુણાભાવથી વેાના કલ્યાણ અર્થે વ્યિ ધ્વનિ વાટે ઉપદેશ આપે છે અને તે સાંભળીને જીવા ધર્મ પામે છે અને. ગણુધરા આગમ ગુંથે છે અને મુનિએ પેાતાની શ ંકાનુ નિવારણ કરે છે. “મુખ એમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશભવિક જીવ સંશય નિવારે.'' આમ. અરિહંત ભગવંતના ઉપકાર અમાપ અને અસિમ છે તેથી નવકાર મંત્રમાં તેમનુ નામ પહેલું છે. તે ગુરુ છે, તે દેવ છે, અને ગુરુ અને દેવનું સ્થાન અગ્રણી હાય, સર્વથી ઊ'ચુ હાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસકે લાગું પાય ? બલિહારી ગુરુદેવકી, જીને ગાવિંદ દીયા બતાય.' આવી જ રીતે સસ્કૃતમાં ર્ક્યું છે;
“ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદૃા મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ”.
૯૮૯ પ્ર. વર્તમાનકાળમાં આ ક્ષેત્રે મહાવીર આદિ ચાવીસ તીર્થંકરા
જો યથા મૂળદૃષ્ટિથી જોઈએ તેા જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org