SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્ર. વાતવલય, ધનેદધિ, ઘનવાતવલય, તનુવાતવલય કેને કહે છે ? ઉ. વાતવલય એટલે એક પ્રકારને પવનપુંજ કે જે સમસ્ત લેકને ઘેરીને રહ્યો છે, તથા જેના આધારથી લેક આકાશમાં સ્થિત છે. સર્વ લેક પહેલાં ઘોદધિ વાતવલયથી વીંટાયેલ છે. આ વાતવલયમાં પાણી મિશ્રિત હવા છે. આ વાતવલયને બીજા ઘનવાતવલયે ઘેરી રાખ્યો છે. એમાં સઘન વાયુ છે, અને તેને ત્રીજા તનુવાતવલયે ઘેરી રાખે છે, કે જે હલકા વાયુને પુંજ છે. ૨૬ પ્ર. જૈન દર્શનમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દને જે નિર્દેશ આવે છે તેને અર્થ શું ? ઉ. એકમ, દશક, સે એમ ઉત્તરોત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સંખ્યાત માન્ય છે. અસંખ્યાત એટલે કે જેની સંખ્યા ન ગણાય તે અસંખ્યાત એમ બતાવ્યું નથી કે અસંખ્યાત માટે પણ ચેકસ પ્રમાણ છે. અને તે બનેથી આગળની સંખ્યા કે જેને મનુષ્ય બુદ્ધિથી કશે નિર્ણય ન થઈ શકે તેને અનંત કહ્યો છે. શુદ્ધાભ સ્થિતિનાં પરમાર્થિક શ્રત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy