SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ૯૬૧ પ્ર. ભક્તિમાર્ગનું નિરૂપણ કરવામાં જ્ઞાનીને આશય શું છે? ઉ. અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ છ પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઇ, તેને નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે. આત્માથે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને ગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશો ન ઘટે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. . ૯૬૨ પ્ર. મોક્ષમાર્ગ કેટલા પ્રકારે કહ્યો છે ? ઉ. (૧) જ્ઞાનમાર્ગ (૨) ક્રિયામાર્ગ (૩) ભક્તિમાર્ગ. (નિશ્ચયથી તે ફક્ત જ્ઞાનમાર્ગ જ મોક્ષમાર્ગ છે.) ૯૬૩ પ્ર. ભક્તિમાર્ગ સુગમ કેમ કહ્યું છે ? ઉ. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા (કેવળીદશા) પામ્યા પહેલાં • તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિક૯૫, સ્વછંતા, અતિપરિણમીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગ પડવાના હેતુઓ થાય છે. ક્રિયા માર્ગે અસદ્દઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દેહિકક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષને સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. ૯૬૪ પ્ર. ભેદભક્તિ અને અભેદભક્તિ અથવા વ્યવહારભક્તિ અને નિશ્ચય ભક્તિનું સ્વરૂપ શું છે ? અને તેનું ફળ શું છે ? ઉ. પરમાત્માના સ્વરૂપને વિચાર કરે તે ભેદભક્તિ છે; તે પ્રથમ હોય છે. આવી ભેદભક્તિને જાણ્યા પછી, આ જ પરમાત્મા હું છું, આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે, તે પ્રમાણે પોતાના આત્માને ઓળખીને તેમાં સ્થિર થવું, તે પરમાર્થભક્તિ છે અથવા ભક્તિના અનેક ભેદ છે, શ્રવણ કિર્તન, ચિંતવન, વંદન, સેવન, દયાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy