SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ •પર (૧) મનુષ્યપણું (૨) સત્પુરુષના વચનનું શ્રવણુ (૩) તેની પ્રતીતિ (૪) ધર્માંમાં પ્રવવું. આ ચાર વસ્તુ દુલ ભ છે. ૯૧૨ પ્ર. ધર્મ તત્ત્વના સર્વજ્ઞ ભગવાને કેટલા ભેદ કહ્યા છે ? ૩. (૧) વ્યવહાર ધર્માં, (૨) નિશ્ચય ધર્મો. વ્યવહાર ધર્મીમાં ક્યા મુખ્ય છે, ચાર મહાવ્રતા તે પણ ધ્યાની રક્ષા વાસ્તે છે, ધ્યાના આઠ ભેદ છે. બીજો નિશ્ચય ધર્મ :-પેાતાના સ્વરૂપની ભ્રમણુા ટાળવી, આત્માને આત્માભાવે આળખવા, આ સંસાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધૃસદશ શુદ્ધ આત્મા છું એવી આત્મવભાવ વના તે નિશ્ચય ધર્મ છે. ૯૧૩ પ્ર. ધમાં જે સાધના બતાવ્યાં છે. તે કઈ અપેક્ષાએ અને વૃત્તિ આરાધવા કહ્યાં છે ? ઉ. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છ થી ન કરવી, લેકને લીધે ન કરવી. મુખ્યમાં મુખ્ય વિઘ્ન સ્વચ્છંદ છે, ખાદ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા એળખવી. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મેક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લેાસનાએ કરે તેા તેને તેનું ફળ હોય નહી, તીથ કરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રને વશ કરવા માટે, એક્લા ઉપવાસ કરવાથી ક્રિયા વશ થતી નથી, પણ ઉપયાગ હાય તા, વિચાર સહિત થાય તે। વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણુ નકામુ જાય છે, તેમ ઉપયાગ વિનાના ઉપવાસ આત્માર્થ થતા નથી. ઉપવાસ કંઈ ભાજન નહીં કરવાનુ નામ નથી, પણ ભેાજનના પ્રત્યે મમત્વ પરિણામને છેડવાનુ નામ છે. “સ્વાદના ત્યાગ તેને ભાજનના ત્યાગ ક્યો છે.' આહાર પાણીના આત્મા ગ્રહણુ-ત્યાગ તા કરી શકતે! જ નથી, આહારપાણીના તા પેાતાની યાગ્યતાથી સંચાગ-વિયેાગ થાય છે. સ્વચ્છ થી, જી જેમ નિર્માળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ સ્વભાવ રે; તે જિનવીરે રે ધમ પ્રકાશિયા પ્રખળ કષાય અભાવ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy