SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ ઉ. (હા, તે સત્ય છે.) એમાં જે વિશુદ્ધ જ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી, અને સર્વ માતાએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદવાદ છે, એક પક્ષી નથી. જૈન જેવું એકકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એકકે દેવ નથી, તરી ને અનંત દુઃખથી પાર પામવું હોય તે તે સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે. જૈનના એકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય તે પણ પાર પામીએ નહિ તેમ રહ્યું છે. બાકીના સઘળા. ધર્મમતે વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જગતમાં અન્ય અનેક મત છે, જે જુઠી કલ્પિત યુક્તિ. બનાવી વિષયકષાય આસક્ત પાપી જી દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે અને તેમના શ્રદ્ધાની આદિથી જીવેનું બુરું અહિત થાય છે. પણ એક જિનમત જ સત્યાર્થીને પ્રરૂપક છે, સર્વજ્ઞ વીતરાગદેવ દ્વારા ભાષિત છે, અને તેની શ્રદ્ધાની આદિકથી. છનું ભલું થાય છે. સત્યમાર્ગ એક જ હોય છે. ત્રણલક અને ત્રણ કાળમાં પણ સત્યમાર્ગ બે ન હોય. વીતરાગદેવના ઉપરાંત અન્ય દેવને સાચો માનવાવાળો વીતરાગને ભક્ત નથી. સર્વ દેવ અને કુદેવાદિ એકસરખા હોતા નથી, એવી શ્રદ્ધા થવાથી સર્વાની વ્યવહારશ્રદ્ધા કહેવાય છે. કેટલાક માણસે જૈનધર્મ અને અન્યધર્મોને સમન્વય કરવા ઇચ્છે છે, પરંતુ જૈનધર્મ અને અન્ય ધર્મોને સમન્વય કદી પણ થઈ શક્તો નથી. અમૃત અને વિષને સમન્વય કેવી રીતે થઈ શકે ? ૯૦૮ પ્ર. જૈન દર્શનને વેદાંતીએ નાસ્તિક કહે છે તેનું શું કારણ ? ઉ, તેઓની દલીલ એમ છે કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ અત્યંત જ્ઞાન હેય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy