SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ' (૧) પાણીથી, (૨) અગ્નિથી, (૩) વિષથી, (૪) શસ્ત્રથી, (૫) અતિહર્ષ, (૬) શેક, (૭) ભયથી, વધુ ચાલવું, વધુ ખાવું, મિથુન સેવવું, આદિ વ્યયથી). નિરૂપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભોગવે, વચ્ચે તૂટે નહીં. જીવ સોપક્રમ હોય યા નિરૂપમ હોય પરંતુ તે આયુકર્મના દલિકે જેટલા બાંધ્યા છે તે સર્વ પૂરા ભોગવ્યા વિના મૃત્યુ પામે નહિ. સાપક્રમ બાંધેલ આયુ વચેતૂટવાનું નિમિત્ત પરભવથી સાથે નિર્માણ કરીને આવે છે અને તેના ઉદયે શેષ દલિકે શીધ્ર ભોગવી પૂર્ણ કરે છે. નિરુપક્રમને દલિકે શીધ્ર ભોગવી લેવા પડે તેવું નિમિત્ત હોતું નથી. (જુઓ પ્રશ્ન-૧૭૪૯, ૧૭૫૦) ૭૫૭ પ્ર. આયુષ્ય તૂટી જાય તે બીજા કર્મોનું શું થાય ? ઉ. બીજા વેદનીય આદિ કર્મ બીજા ભવમાં પણ ભોગવવાં પડે છે, જે કર્મોની સ્થિતિ આયુષ્યથી લાંબી હોય તે બીજા ભવમાં ભગવાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૭૫૮ પ્ર. જીવ પળે પળે કે ક્ષણે ક્ષણે શું કર્મ બંધ કરે છે ? ઉ. હા, એ કઈ પણ વખતે જાતે નહીં હોય કે જીવ કર્મને બંધ કરતે ન હોય. ૭૫૯ ક. આમ બને તે પછી જીવે ઊંચે વીતરાગ માર્ગની સન્મુખ ક્યારે આવે ? ઉ. છેવટે એક સાગરોપમની સ્થિતિ રહે ત્યાં સુધી જીવને વીતરાગ માર્ગ ગમતો નથી પણ જે તેટલી સ્થિતિની અંદર કેટલોક ભાગ ઓછો થાય તે જીવ વીતરાગ માર્ગની સન્મુખ થાય છે. ૭૬૦ પ્ર. એવું ક્યારે બને ? ઉ. કર્મની અંદર કાળ પરિવર્તન થયે કઈ સગવશાત્ મહાન સંઘર્ષણ થાય તો બને. ૭૬૧ પ્ર. મોહનીય કર્મની સાથે એવા બીજા કયા કર્મ છે કે જેથી એ જીવને રખડાવે છે ને જોરદાર પ્રવૃત્તિ કરાવે છે? આત્મ ઉપગ એ કર્મ મૂકવાને ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy