SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫0 ૪૮૮ પ્ર. ચેતના કાને કહે છે ? ( ઉ. જેમાં પદાર્થોને પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ૪૮૯ પ્ર. શ્રદ્ધા (સમ્યક્ત્વ) ગુણ કોને કહે છે ? ઉ. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માને પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા (સમ્યત્વ) કહે છે. ૪૯૦ પ્ર. સુખ ગુણ કેને કહે છે ? ઉ, સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિ અનંત એક ગુણ છે. તેના કારણરૂપ શક્તિ તે સુખ ગુણ છે. ૪૯૧ પ્ર. ક્રિયાવતી શક્તિ કેને કહે છે ? ઉ. એક ક્ષેત્રથી ક્ષેત્રાન્તર થવું અથવા ગતિપૂર્વક સ્થિરપણે રહું. ૪૯૨ પ્ર. વીર્યગુણ કોને કહે છે ? ઉ. આત્માની શક્તિ-સામર્થ્ય (બળ)ને વીર્યગુણ કહે છે. ૪૯૭ પ્ર. પલ ખૂટયું અને મોટર અટકી તેમાં મોટર અટકવાનું કારણ શું? . ઉ. માટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિતારરૂપ પરિણામના કારણે મોટર અટકી. તેમાં પેટ્રોલ ખૂટવું તે તે નિમિત્ત માત્ર છે. ૪૯૪ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ-વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. ૪૯૫ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ? ઉ. દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજનપર્યાય કહે છે. ૪૯૬ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે. ઉ. બે ભેદ, સ્વભાવ વ્યંજનપર્યાય અને વિભાવે વ્યંજનપર્યાય. ૪૯૭ પ્ર. સ્વભાવ વ્યંજનપર્યાય કોને કહે છે ? ઉ. ૫ર નિમિત્તના સંબંધરહિત દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજનપર્યાય કહે છે; જેમ કે સિદ્ધ ભગવાનને આકાર. ૪૯૮ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે ? ઉ. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવ વ્યંજનપર્યાય કહે છે, જેમ કે જીવના નર, નારકાદિપર્યા. ૪૯૯ પ્ર. અર્થ પર્યાય કેને કહે છે ? અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! | અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy