SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ઉ. સર્વ જીવાને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને ‘લેાકાકાશ’ કહીએ છીએ. જીવ, પુદ્દગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યા લાકથી અનન્ય છે; અર્થાત્ લેાકમાં છે; લેાથી બહાર નથી. આકાશ લેશથી પણુ બહાર છે, અને તે અનંત છે; જેને ‘અલેાક' કહીએ છીએ, ૪૮૨ પ્ર. કાળના ભેદ, ઉત્પત્તિ ક્યા પ્રકારે છે ? ૩. સદ્ભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી એળખાતા એવા નિશ્ચયકાળ કહ્યો છે. કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેના એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળથી ક્ષણભંગુરકાળ' હાય છે. કાળ એવા શબ્દ સદ્ભાવના ખેાધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યયવાળા છે, અને દીર્ધાંતર સ્થાયી છે. કાળ, આકાશ, ધ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સત્તા નથી. સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુદ્દત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સ ંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉધાડીએ એટલા કાળ થાય. ૧૫ નિમેષ=૧ કાષ્ઠા, ૨૦ કાઠા=૧ કળા, ૨૦ળા=૧ નાળી અથવા ઘડી, ૨ ધડી=૧ મુદ્દત, ૩૦ મુદ્દત =૧ દિવસ રાત્રિ. વ્યવહારકાળ પુદ્ગલના પરિણમનને આધારે છે, નિશ્ચયકાળ સ્વાધીન છે. કાળના કાઈ પણ પરિમાણુ (માપ) વિના બહુ કાળ, થોડા કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા, પુદ્દગલ દ્રવ્યુ વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલ દ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. ૪૮૩ પ્ર. શાસ્રના અનુસાર જેટલા કાળમાં એક પરમાણુ આકાશના એક પ્રદેશથી ખીજા પ્રદેશમાં ગમન કરે છે એટલા કાળને એક સમય કહે છે; આ કાળને માપવાની ફૂટપટ્ટી છે. પરંતુ શાસ્ત્રમાં એમ પણું કહ્યું છે કે એક પરમાણુ એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે, તે આ મ બની શકે ? ચંચળ ચિત્ત એ જ સર્વ વિષય દુ:ખનું મૂળયુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy