SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પ્ર. દેવો શરીરથી વિષયસુખ ભોગવવાવાળા હોય છે ? ઉ. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના વૈમાનિક આટલા દે મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. પહેલા સૌધર્મ સ્વર્ગના ઈંદ્રનું આયુષ્ય બે સાગરેપમનું હોય છે, પણ ઈંટણીનું આયુષ્ય તે ઓછું હોય છે, તેથી તે નવી નવી જન્મે છે. ઈંદ્રના બે સાગરના આયુષ્યમાં તે કરોડ–લાખ ઈંદ્રાણીઓ થઈ જાય છે. બીજા દેવકથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન થતી નથી. પહેલા દેવલોકની“અપરિગ્રહિતા” દેવીઓમાંથી એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકના ઉપભોગમાં આવે છે. એક પલ્યોપમથી વધારે અને ૧૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીએ ત્રીજા દેવલોકના દેવોને ભોગયોગ્ય હોય છે. ૧થી વધુ અને ૨૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ પાંચમા દેવલોકના દેવને ભગયોગ્ય હોય છે. આમ વધતા આયુષ્યવાળી દેવીઓ ઉપરને સાતમા, નવમા અને અગિયારમાં દેવલોકના દેવોને ભેગ એગ્ય હોય છે. તેવી રીતે બીજા દેવલોકની વધતા આયુષ્યવાળી “અપરિકહિતા” દેવીઓ અનુક્રમે બીજા, ચેથા, છઠ્ઠા, આઠમા, દશમા અને બારમા દેવલેકે વસતા દેને ઉપભોગમાં આવે છે. ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવો. મનુષ્યની સમાન સર્વાગીના શરીરસ્પર્શ દ્વારા કામસુખ જોગવતા નથી. કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈષયિક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવ તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણાની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે, પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવો દેવીઓના આંગોપાંગ અને સુસજ્જિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખસંતોષ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવેની કામવાસના દેવીઓના માત્ર વિવિધ વિષયજનક શબ્દ સાંભળવાથી શાંત થઈ જાય છે. અહીં સુધી પહેલા બીજા દેવકની “અપરિગ્રહિતા” દેવીઓને દેવતા તેડાવે છે. નવમા, દશમ, અગિયારમા અને બારમા દેવલોકના ૨જકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર તન પામીશ કેમ ચિત ચત નર ચેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy