SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉ, બે ઈન્દ્રિયવાળા પ્રાણીથી માંડીને પાંચ ઈન્દ્રિયવાળાં પ્રાણી સુધીનાં ત્રસ કહેવાય. અ૫ યોગવાળા અગ્નિ અને વાયુકાય, તે ત્રસ (પણ કહેવાય) છે. થ૯૭ પ્ર. એકેન્દ્રિય જીને કઈ સંજ્ઞા ય છે ? ઉ. કેન્દ્રિય જીવને અનુકૂળ સ્પર્શદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે “મૈથુનસંજ્ઞા” છે. એકેન્દ્રિય જીવને દેહ અને દેહન નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂળરૂપ “પરિગ્રહ-સંજ્ઞા” છે. વનસ્પતિ એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. ૨૯૮ પ્ર. કયા જી એકેન્દ્રિય જીવ કહેવાય ? ઉ. ઈંડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત અવસ્થા છતાં છેવત્વ છે, તેમ “એકેન્દ્રિય જીવો” જાણવા. ૨૯૯ પ્ર. કયા જીવને બે ઈન્દ્રિય જીવો કહેવા ? ઉ. શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે છ રસ અને સ્પર્શને જાણે છે, તે બે ઈન્દ્રિય” જી જાણવા. ૩૦૦ પ્ર. કયા જીવોને ત્રણ ઈન્દ્રિય જીવ જાણવા ? ઉ. જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઈન્દ્રિય જીવો” જાણવા. ૩૦૧ અ. ચાર ઈન્દ્રિય જીવ કોને કહેવા ? ઉ. ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઈન્દ્રિય જીવો” જાણવા. ૩૦૨ પ્ર. પંચ ઇન્દ્રિય જીવ કોને જાણવા ? ઉ. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન, “પાંચ ઈન્દ્રિયવાળા છો” છે. ૩૦૩ પ્ર. દેવ, મનુષ્ય અને નારકીના ટલા પ્રકાર છે ? ઉ. દેવતાને ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યચના ઘણું પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. શાન તો રાનમાં જ છે, અન્ય કોઈ સ્થળે નથી, અર્થાત જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy