SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે મૂત્રિકા'. જીવની કેઇપણ એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે. ૨૮૭ પ્ર. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ઉ. અંતરાલગતિનું કલમાન જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. જ્યારે જુગતિ હોય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સંખ્યાની વૃદ્ધિને આધાર વાંકની સંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હોય એનું કાલમાન બે સમયનું; જેમાં બે હોય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હોય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. | ઋજુગતિથી જન્માંતર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ્ય, અને ગતિર્મને ઉદય થઈ જાય છે અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્રસ્થાને નવીન આયુ; ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે, પ્રથમ વર્કસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેને ઉદય રહે છે. ૨૮૮ પ્ર. મૃત્યુ થતાં જીવ દેહ ત્યાગી કેવી રીતે ગમન કરે ? ઉ. પદાર્થમાત્રનું ગમન સમણીએ થાય છે. વિષમણીએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણી છે; આત્માને ઉર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચે જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બે હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત આવે છે તેમ. ૨૮૯ પ્ર. જીવ એક દેહમાંથી બીજા દેહમાં શાથી કરીને જાય છે ? - ઉ. પૂર્વે બાંધેલું આયુષ્ય ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ્ય અને લેસ્થાના વશથી બીજ દેહમાં જાય છે. ૨૯૦ પ્ર. મેક્ષે જતા સિદ્ધ કેવળી અથવા અરિહંતના છ કર્મમળ વિગેરેથી સંપૂર્ણપણે મુક્ત હોઈ કેવી રીતે સિદ્ધક્ષેત્ર સુધી ગતિ કરે ? ઉ. “પૂર્વ પ્રગ” એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી તેનાથી મળતા પાપતવક પાપ તો, જાનત જગ સબ કેય, પુણ્યતત્વ ભી પાપ હૈ, કહત અનુભવી બુધ કેય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy