SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ; નરક અને તિર્યંચ ન બંધાય (પણ સમક્તિ થયા પહેલાં નરકગતિ બંધાઈ હોય તે નરકે જાય.) મન:પર્યવજ્ઞાન પામેલા છતાં કેટલાય એવો નિગાદમાં પડ્યા છે. (જુએ પ્રશ્ન ૧૨૦૨). ૨પર પ્ર. મહાવિદેહ ક્ષેત્રમાં તે સંદેવ ચોથે આરો પ્રવર્તે છે અને સદાકાળ શ્રી તીર્થંકર પરમાત્માની પ્રત્યક્ષ હાજરી હોય તે ત્યાંથી તે કેઈ નરકે ન જાયને? ઉ. મહાવિદેહ ક્ષેત્રમાં પણ મિથ્યાદષ્ટિ પડ્યા છે. સાતમી નરકે જવાવાળા અહીં ભરત ક્ષેત્રમાં નથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં છે. ક્ષેત્ર શું કરે ? ભગવાન શું કરે ? જે જીવ પોતે પુરુષાર્થ ન કરે તો ત્રણ લકના નાથ ભગવાન પણ શું કરી શકે ? (તેને નરકે જતાં રેકી ન શકે.) ૨૫૩ પ્ર. એકેન્દ્રિયમાંથી કઈ ગતિમાં જઈ શકે? ઉ. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી સીધે સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે. વચ્ચે વિકલેન્દ્રિયપણું અથવા અસંજ્ઞીપણું હોય જ એ કેઈ નિયમ નથી. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી નીકળી મેક્ષ, સ્વર્ગ અથવા નરકમાં જતો નથી પણ તિર્યંચ અથવા મનુષ્ય ગતિમાં જ જાય છે. કેઈ જીવ અગ્નિકાય અને વાયુકામાંથી નીકળીને સીધે મનુષ્ય ન થાય ? ૨૫૪ પ્ર. સંસી જીવોના ભેદ બતા ? ઉ. બે મસહિત સંજ્ઞી, મનરહિત અસંસી. ૨૫૫ પ્ર. નરકને છ દેવલોક ન જાય અને દેવકના છ નરકમાં કેમ ન જાય ? ઉ. નરકમાંથી નીકળી જીવ મનુષ્ય અથવા તિર્યંચમાં જાય પણ દેવમાં જતા નથી, અને નરકમાં પણ તુરત જતા નથી. એમ જ દેવો ત્યાંથી આવી સીધા મનુષ્યમાં જાય છે પણ નરકમાં જતા નથી. ૨૫૬ પ્ર. જીવ દેવલોકમાંથી નીકળી ફરી દેવામાં ઉત્પન્ન થાય ? તેમ મનુષ્ય અને નારકીને જીવ ફરીથી તે જ ગતિમાં લગભગ બીજા ભવે ઉત્પન્ન થાય ? બ્રહ્મચર્ય : એક વિષયને જીતતાં, જીભે સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે દળ, પુર ને અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy