________________
' નહીં! પૈસા જોઈએ તે પ્રમાણે મંગાવજો ને જેમ મહારાજ સાહેબ કહે તેમ બરોબર રીતે વર્તશો કે જેથી પરિણામે અનંતો હિત-લાભ થાય.
ગુરૂમહારાજા સર્વોપરિ નિષ્કારણ બંધુ છે. તેઓનું જે કહેવું છે, તે સર્વે આપણા હિતને સારું છે. પરમાર્થ ભાવે છે. તે સર્વે અમૃત ભોજની જેમ ઉલ્લાસથી અંગીકાર કરશો. તેમાં તમોને વિશેષ લખવું પડે તેમ નથી. થોડું લખ્યું ઘણું કરીને જાણજો.
એ જ સંવત ૧૯૪૭ના માગશર સુ. ૧૪ ગુરૂવાર લી. આપના ચરણ-કમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી. કાગળનો ઉત્તર તુર્ત લખશોજી. કપડવંજ તરફ પ્રભાતનો નીકળી જઈશ.
સંદર્ભ સાગરનું ઝવેરાત સંપાદક : પૂ. અભયસાગરજી આગમોદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ. સં. ૨૦૩૬ ૩. પૂ. આત્મારામજી મ.સા.ના પત્રો
અર્વાચીન જૈન સાહિત્યના બહુમુખી પ્રતિભાશાળી આ. શ્રી આત્મારામજીનું જૈન શ્રુતજ્ઞાનના પ્રસારમાં જ્ઞાન અને ભક્તિમાર્ગની કૃતિઓ જૈન-જૈનેત્તર વર્ગને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂલ્યવાન સાધન છે. પૂ. શ્રીને અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે આ પરિષદ તરફથી આમંત્રણ મળ્યું હતું પણ સાધુ આચારની વફાદારીને કારણે તેઓશ્રી ત્યાં ગયા નહિં અને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા હતા. પૂ. શ્રીએ જ આપણા પ્રતિનિધિને સારી રીતે તૈયાર કર્યા હતા અને જૈન ધર્મની ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. સE
(૮૪)
ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org