________________
દ્વિચરમ સમયે ૭૨ ક્ષય કરી અને ૧૩ પ્રકૃતિ ચરમ સમયે ક્ષય કરી છે. સિદ્ધિ વર્યા તે ચરમ સમયે જ સિદ્ધિ વર્યા કે લગતે સમયે સિદ્ધિ વર્યા? ઈમ લખ્યું તેનો ઉત્તર.....?
ચૌદમા ગુણઠાણાના એહલે સમય ગએ લગતે સમયે સિદ્ધિ વર્યા, જે કારણે છેહલે સમયે તો ૧૩ પ્રકૃતિ ઉદયમાં તથા રસ્તામાં છે, અને જે સમયે ઉદય સત્તાગત કર્યુ હોય તેહજ સમઈ સિદ્ધિ, ઈમ કહેવાય જ કિમ?
કાંઈ સમયના બે ભાગ થતા નથી! તથા જે કર્મનો ઉદય તેહજ કર્મનો ક્ષય એક સમયે કિમ હોય?
તથા કોઈ કહેર્યો જ એ તો વ્યવહાર વ્યાખ્યા છે,
નિશ્ચય થકી - ચૌદમા ગુણઠાણાને છેહલે સમયે સિદ્ધિ! તે પણિ કહેવું ન ઘટે!
જે કારણ માટે આઉષ્ય કર્મનો પરિશાડ કહ્યો છઈ ! જે આયુકર્મ સર્વથા જીવથી ભિન્ન કિવારઈ ગયું? તિવારેં વિશેષાવશ્યકમાં કહ્યું જે નિશ્ચયનયે “પરભવ પઢમેસાડો''ઈતિ એતલેં પરભવને પ્રથમ સમયે સર્વશાત કહ્યો !
જિવારે છેહલેં સમયેં તો ન કહ્યો!
વલી શ્રી વિશેષાવશ્યક મધ્યે કેવલજ્ઞાન ઉપજવા આશ્રી નિશ્ચયવ્યવહાર નય લાવ્યા છે,
તેહમાં ઈમ ઠરાવ્યું જે-નિશ્ચય થકી કેવલજ્ઞાન તેરમાં ગુણઠાણાને પ્રથમ સમયે ઉપનું અને વ્યવહાર નયે તેરમાને બીજે
-
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
=ીરી
૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org