________________
- બુદ્ધિદાયક કુમત વિકાર તરણી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી મુનિ મહારાજ
ઝવેરસાગરજી સાહેબજી વગેરે સર્વે મુનિ મહારાજા જોગ શ્રી જ રાજનગરથી લિ. મુનિ કનકસાગરજીની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ અવધારશોજી. આ પરાના સંકલનમાં વર્તમાન ગચ્છાધિપતિ શ્રી પૂ. આ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજીએ કાચની ફ્રેમમાં મઢાવીને લાકડાની પેટીમાં મૂળ સ્વરૂપે દર્શન માટે રાખવામાં આવ્યા છે. જે કપડવણજ નગરના અભયદેવસૂરિ જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. આ મૂળ પત્રોને આધારે બધા પત્રોનું સંપાદન કરવામાં આવ્યું છે.
આ રીતે આગમ જ્યોતિધર અને સાગરનું ઝવેરાત ગુરૂ શિષ્યની યુગલ જોડી શ્રી ઝવેરસાગરજી અને આનંદસાગરજીના જીવનચરિત્રનો ગ્રંથ હોવાની સાથે સમકાલીન પરિસ્થિતિના સંદર્ભમાં વિવિધ પત્રો લખાયા હતા તેનો સમાવેશ થયો છે. અત્રે નમૂનારૂપે પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ ગ્રંથનો અભ્યાસ કરવા ભલામણ છે.
પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની દીક્ષાભૂમિ લીંબડીના પુણ્યપ્રભાવક શ્રાદ્ધરત્ન શેઠ શ્રી વોરા કસલી ડોસાભાઈ પરનો લખાયેલ પત્ર સં. ૧૮૩૩ ૧. સ્વસ્તિશ્રી પાર્શ્વજિનેશ્વર પ્રણમ્ય. શ્રી લીંબડીનગર સુશ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂભક્તિકારક સંઘ મુખ્ય વોરા કસલી ડોસાભાઈ યોગ્ય શ્રી અમદાવાદથી લિ.
પં., પદ્મવિજયનો ધર્મલાભ જાણવો?
૧. બીજાં અત્ર પુણ્યોદય પ્રમાણે સુખ છે! તમારો પત્ર ૧ છે જ આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા! તુહે લિખ્યું જે ૧૪મા ગુણઠાણાને છે - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
5
(૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org