________________
થતી ટળતાં સંસારમાં રાગદ્વેષ યોગે થતી પ્રવૃત્તિ ટળી. પોતાની મેળે ટળી. સંસારમાંથી મન નિવૃત્ત થયું, સહજ ઉદયાગત આત્મપ્રવૃત્તિ સ્વગુણે થવા લાગી, તેમ તેમ શુદ્ધ સચ્ચિદાનંદ અનંત ગુણનો અધિષ્ઠાતા આત્મા મધ્યાહ્ન સૂર્યની પેઠે ઝળહળવા લાગ્યો. સોડાં સોડહં પરમાત્મા સ્વરૂપ હું છું, એમ ભાસ સમયે સમયે થવા લાગ્યો, અંતે શુક્લ ધ્યાન યોગે કર્મમલ અપહરી પરમાત્મસ્વરૂપે આત્મા થયો, જન્મ જરા, મરણની ઉપાધિ દૂર થઈ. મુગલમાં સંગરહિત આત્મા થયો. અનંત સુખનો ભોક્તા આત્મા થયો, એવી રીતે પરમાત્માપદ પામેલાની દશા વિચારવી. એક આત્મ તત્ત્વ જાણતાં સર્વ જાણ્યું, કારણ કે, આત્મ તત્ત્વ જાણતાં લોકાલોકના સ્વરૂપને પણ આત્મા, જ્ઞાને કરી જાણે છે, તે આત્મસ્વભાવે ક્ષણે ક્ષણે રમવું, ધ્યાન ધરવું, પરભાવ ત્યાગવા અને સંસાર સ્વરૂપને સ્વપ્નની પેઠે વિસરી જવું, તથા સ્વસ્વરૂપે ક્ષણે ક્ષણે ઉપયોગવંત થવું એ જ હિતાકાંક્ષાની પરાકાષ્ઠા, ભવ્યાત્માઓને પ્રાપ્ત થાઓ.
મુ. વિજાપુર ૧૨. મુ0 અમદાવાદ તત્ર સુશ્રાવક, પેથાપુરી શા. મણિલાલ હીરાચંદ વગેરે યોગ્ય ધર્મલાભ.
વિ. તમારો પત્ર પહોંચ્યો. વાંચી સમાચાર જાણ્યા. પેથાપુરવાલા જેસીંગભાઈ સાકરચંદ લાલી પારેખે શા. મનસુખભાઈ લલ્લુભાઈએ દેહત્યાગ કર્યો. એમ તે જ દિવસે મુંબાઈથી લખી જણાવ્યું હતું. બાર દિવસથી અમે જાણ્યું છે. તેમનામાં કેટલાએક સગુણો ખીલ્યા હતી. જન્મ્યો તેને જરૂર બદલવાનો છે. ગૃહસ્થાવસ્થામાં આત્મપર લક્ષ્ય રાખી વર્તવું, અને હિંસા થતી જોવામાં આવે છે તેથી જે - બનતો ઉપદેશ આપવા લક્ષ્ય રહે છે અને એમ કહેવું જોઈએ કે, - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org