________________
કષ્ટ કરે કાઉસ્સગ્ગથી ચપળ ચિત્ત અનુસાર, આતમ અનુભવ બીન તે કયું ઉતરે ભવ પાર? | ૩ || જગત હૈ પુદ્ગલ દશા ઈશ્વર આતમ દ્રવ્ય, પુદ્ગલ રચના ક્યું કરે ? સુયુક્તિ સુણ ભવ્ય. ર૬/ અરૂપી જ પરમાતમા સ્વસ્વરૂપનો જાણ, પુદ્ગલ તેહથી ભિન્ન છે ઉપદેશે જીવ ભાણ. T૨૭TI આપ આપ મેં સ્થિત જબ, પરકો કિશ્યો પ્રચાર, મોહરાય તબ નાશ હૈ ખાશે દુર્જન માર. ૪૨ દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા પ્રીતિ યોગ, સમકિત પ્રગટે આત્મમાં, રહે ન પુગલ ભોગ. ||પના! ગુરૂની ભક્તિ જેહને, તેનું અંતર ચોર, ફરક એટલો જાણવો, શાહુકારને ચોર. પપા
(ભા. ૨ - પા. ૧૭૬). પાદરાના શ્રાવક મોહનલાલ હીમચંદને લખેલા પત્રમાં સાચી આત્મશાંતિના વિચારોનું નિરૂપણ કરીને મોહનીય કર્મની સ્થિતિ સમજાવી છે. તેમાં ૧૬ દુહા દ્વારા ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે.
જ્ઞાન ધ્યાન ઉપયોગમાં જે કાઢે નિજ કાળ. કર્મ મેલ ખપાવીને, પામે મંગળ માળ. સમતા રસમાં મગ્ન થઈ સંતોષે ચિત્ત લાવ, વિવેકવર્તે સદા, ધન્ય ધન્ય મુનિરાય. સારા વાદળમાં જેમ વીજળી તેના સરખી દેહ, સાથે નહિ તે આવશે, ન કરો તેથી નેહ I૭/ 5 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કરી
(૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org