________________
ચલંતુ વહાણ ભર દરિયે, કપાતો માર્ગ સંચરીએ, પ્રભુ મહાવીર દિલ ધરીએ, બુધ્યાબ્ધિ ઠામ જઈ કરીએ. ||૧૮|| ખરૂં દલસુખ સમજાવ્યું, ઘણા નિજ ભાવથી ગાયું, હૃદય નિજપૂર્ણ રંગાયું, ભલામાં વાળજો આયુ. ૧૯
કાવીકાના રતનચંદ લાધાજીને લખેલા પત્રમાં આત્મસ્વરૂપ સમજાવતાં શાસ્ત્રીય સંદર્ભો દ્વારા વિચારો વ્યક્ત કર્યા છે તેમાં પણ કાવ્યનો પ્રયોગ થયો છે.
તારું તારા માંહી રહ્યું, - ઝટ તે જ્ઞાની પુરૂષે ગ્રહ્યું, કરતો તેનું પોતે ધ્યાન, પામે અવિચલ મુક્તિ સ્થાન ||૭| અનંત જ્ઞાનાદિક છે ધર્મ, ધર્મી આતમ જાણો મર્મ, ભેદા ભેદે તેહ જણાય, ધર્મ લાભ ત્યારે કહેવાય. સાલ ! ધર્મ લાભ જો એવો મળે જન્મજરાના ફેરા ટળે, ધર્મ લાભ એવો જે પાય વંદુ તેના નિશદિન પાય. T૧૬
(ભા. ૨- પા. ૧૭૫) પાદરાના શ્રાવકશ્રી મોહનલાલ હીમચંદભાઈને કાવ્યરૂપે પત્ર લખીને સાધુ ધર્મ, જ્ઞાન ક્રિયાની આવશ્યકતા, શુદ્ધ ઉપયોગ, પરમાત્માની રચના જગત અને આત્મસ્વરૂપ વિશેના વિચારો વ્યક્ત થયા છે.
જ્ઞાન ચરણ ઉપયોગમાં, કાઢે નિશદિન કાળ, સાધુ તેહીજ આતમાં અવર ને જંખો આળ. ||૧||
પંચ મહાવ્રત ઉચરે, દોષ રહિત આહાર, આતમ અનુભવ બીન તે, એ સબ મિથ્થા જાળ. ૨ // - શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ન
E
(૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org