________________
જ
બહોત ગઈ થોડી રહી, આયું ઘટતું જાય, બેરબેર કયા બોલના સમજો ચિત્તમાં ભાય. II૧૫ મી
(ભા. ૨ - પા. ૧૯૯) ઉપરોક્ત ઉદાહરણની સાથે બીજાં કાવ્યોમાં આધ્યાત્મિક વિચારો વ્યક્ત થયા છે.
તત્ત્વરમણ જેને થયું, મોહે નહિ લેપાય, આતમ અનુભવ જાણતો, સકલ ઋદ્ધિને પાય. તા૭/
(પા. ર૨૩) કર્મોદયથી સુખદુ:ખ પામે સર્વે જીવ, નિર્લેપી થઈ ભોગવે, તે પામે જન શિવ. સાલા
(પા. ૨૩૫) જિનવાણીનું જ્યાં જોર છે, ત્યાં વાત ક્યાંથી ભ્રાંતિની, આત્મિક રૂપે પરિણમે જ્યાં, જ્ઞાન વાત જ શાંતિની, આત્માર્થની ચર્ચા વિષે આનંદમાં જીવન વહે, ત્યાં કર્મ પણ સમભાવથી વેચાય છે જ્ઞાની કહે. |૧||
(ભાર. ૨ - પા. ૨૪૦). પૂ. શ્રીના પત્રોની કાવ્યવાણીમાં દુહા અને હરિગીત છંદનો પ્રયોગ થયો છે એમની અન્ય રચનાઓ ભજન-પદસંગ્રહ ગહુલી વગેરેમાં પણ હરિગીત અને દુહાનો છૂટથી પ્રયોગ થયો છે.
બુદ્ધિસાગરજીના પત્રોમાં બોધ-વચનો મોટેભાગે કર્મવિપાક અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિશેનાં છે. અનાસક્ત ભાવ-નિર્લેપ જ વૃત્તિ અને જ્ઞાન-ભક્તિના સમન્વયથી આત્માના સ્વરૂપને પામવા
માટેનો ધર્મ માર્ગે પુરૂષાર્થ કરવાનો સર્વસામાન્ય વિચાર-સારભૂત
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org