________________
રમણતાસ્વરૂપ શાશ્વત સુખનાં વહેલામાં વહેલા ભોક્તા બને અને સારા પરિવાર તથા પરિચયમાં આવનાર સૌ કોઈને શાશ્વત સુખના ભોક્તા બનાવો એ જ એક શુભાભિલાષા અને હિતશિક્ષા.
(પા. નં. ૧૯)
(૩)
અનુવંદનાદિ......
શરીરની અસ્વસ્થતા મનને અસ્વસ્થ ન બનાવે એવી સાવચેતી રાખે એવું સુંદર જીવન જીવો કે જેથી આ જન્મ જન્મા૨ાનો સાર્થક બને એવી દશાને પામો એ જ એક શુભાભિલાષા.
(પા. નં. ૪૭)
(૪)
અનુવંદનાદિ
કઠિન વિહાર પણ સંયમ સાધનાના લક્ષ્યપૂર્વક થાય છે એ આનંદદાયક છે. નિરંતર સારું વાંચન-ચિંતન ચાલુ રહે એ હિતકારી છે. અંતિમ હિત શિક્ષાના અમલથી ખૂબ ખૂબ લાભ થવાની સંભાવના છે. સમાધિમગ્ન રહી આરાધનામાં લયલીન રહો એ જ એકની એક અને સદાની શુભાભિલાષા.
(પા. નં. ૪૯)
(૫)
અનુવંદનાદિ
સાધ્વી શ્રી આર્યયશાશ્રીને અશાતાનો ઉદય ભારે જણાય છે તેઓએ હવે ખૂબ સાવધ બની સુંદર સંયમ જીવન જીવી સ્વાધ્યાયમાં
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
Jain Education International
૪૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org