SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (૮). વિનય વિનયાદિ ગુણોપેતા - યોગ - અનુવંદના. સુખશાતા પૂર્વક લખવાનું કે ક્ષમાપના પત્ર મળ્યો. ક્ષમાપના સાચા દિલથી તથા જેની જેની સાથે સામાન્ય પણ મનદુઃખ થયું હોય તેની સાથે ક્ષમા કરવી એ જ સાચી ક્ષમાપના છે. આપણા જીવનમાં વિનયગુણ તાણાવાણાની જેમ વણાઈ જવો જોઈએ. સંયમી આત્મા વિનય વિહોણો શોભે નહિ માટે સૌથી પ્રથમ એ જ ગુણને જીવનમાં કર્મવશ છે. આપણો આત્મા કોઈના દુર્ગુણો જોઈને મલીન ન બને એની સંપૂર્ણ સાવધાની રાખવી. ભક્તિ કરવાના સમયમાં ભક્તિ તે સિવાયના ટાઈમમાં અભ્યાસ સ્વાધ્યાયાદિમાં જ મસ્ત રહેવું. તપસ્વીઓની વૈયાવચ્ચમાં જરાય પ્રમાદ કરવો નહિ. વડીલો પ્રત્યે બહુમાન કેળવો એ જીવનમાં ન આવે તો ઉપકારીઓ પ્રત્યેનો ઉપકાર ક્યાંથી બાદ રહે? એ જ. જયાશ્રીની અનુવંદના (પા. નં. ૬૦) સંદર્ભ સાધના પ્રેરક પત્રો લેખિકા : પૂ. પ્રવર્તિની સા. શ્રી જયાશ્રીજી મુંબઈ શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ. (૪૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy